________________
५१८
भगवतीसूत्रे ननु द्रौपद्याः सुकुमालिकानामकभवे संयमस्य विराधना कृता, अथ च सा ईशानदेवलोकं गतेति श्रूयते, किन्तु अत्र कथ्यते विराधितसंयमानाम् उत्कृष्टतः सौधर्मदेवलोके समुत्पत्तिर्भवतीति कथं न शास्त्रविरोधः? इति चेदुच्यते-तस्या द्रौपद्याः सुकुमालिकाभवे या संयमविराधना आसीत् सा केवलमुत्तरगुणविषयिणी जाता, बकुशत्वमात्रकारिणी, न तु मूलगुणानां विराधनाऽभूत् , अथ च विराधना यदा विशिष्टतरविषयिणी भवेत्तदैव सा विराधना सौधर्मकल्पे एव उत्पादं करोति, न तु तदुपरि । यदि पुनः साधारणविराधनामात्रेण सौधर्म कल्पे उत्पत्तिर्भवेत् तदा अंगीकार करके उसकी विराधना की है, ऐसे जीवों की उत्पत्ति जघन्यसे भवनवासियों में और उत्कृष्ट से सौधर्मकल्प में होती है । ३।
शंका-द्रौपदी ने सुकुमालिका के भव में संयम की विराधना की, परन्तु सुना ऐसा जाता है-कि वह मर कर ईशान देवलोक में-जो कि दूसरा देवलोक है गई है। जब ऐसी बात है कि विराधित संयमवालों का जन्म उत्कृष्ट से सौधर्मकल्प में बतलाया गया है तो फिर यह बात कैसे संगत हो सकती है। यह तो प्रत्यक्ष में शास्त्रविरुद्ध कथन है।
उत्तर-द्रौपदी के सुकुमालिका के भव में जो संयम की विराधना थी वह केवल उत्तर गुणोंमें थी जो कि बकुशत्व करनेवाली थी। मूलगुणों में वह विराधना नहीं थी। जब संयम की विराधना विशिष्टतर होती है तभी वह विराधना सौधर्म कल्पमें ही उत्पन्न कराने वाली होती है। उसके ऊपर के देवलोक में उत्पन्न कराने वाली नहीं होती। કરીને તેની વિરાધના કરી હોય તેવાં જીવોની ઉત્પત્તિ ઓછામાં ઓછી ભવનવાસી દેવોમાં અને વધારેમાં વધારે સૌધર્મ દેવલેકમાં થાય છે.
શંકા–દ્રૌપદીએ સુકુમાલિકાના ભાવમાં સંયમની વિરાધના કરી હતી. છતાં તે મરીને ઈશાન નામના બીજા દેવલોકમાં ગઈ છે સાંભળવામાં આવ્યું છે. જ્યારે વિરાધિત સંયમવાળાને જન્મ વધારેમાં વધારે સૌધર્મકલ્પમાં થાય છે એવું કહેલ છે. તો આ વાત કેવી રીતે સંગત હોઈ શકે? શું આ કથન શાસ્ત્રથી વિરુદ્ધ થતું નથી ?
ઉત્તર–પદીએ સુકુમાલિકાના ભાવમાં સંયમની જે વિરાધના કરી હતી તે કેવળ ઉત્તર ગુણમાં થઈ હતી–જે બકુશત્વ કરનારી હતી અર્થાત્ શરીરના ઉપકરણ તથા વિભૂષા વગેરેથી સંયમને મલીન કરનારી હતી. મૂલગુણોમાં તે વિરાધના થઈ ન હતી. જ્યારે સંયમની વિરાધના મૂલગુણવિશિષ્ટ હોય છે. ત્યારે તે વિરાધના સૌધર્મકામાં જ ઉત્પન્ન કરાવનારી હોય છે–તેનાથી ઉપરના
શ્રી ભગવતી સૂત્ર : ૧