________________
प्रमेयचन्द्रिकाटीका श० १ उ० २ सू० ९ सलेश्यजीवविचारः ४६९ संक्षेपकरणाय यो दण्डको येन रूपेण वक्तव्यस्तं दण्डकं तद्रूपेण दर्शयन्नाह-'ओहियाणं' इत्यादि, 'ओहियागं१, सलेस्साणं२, सुक्कलेस्सा णं३, एएसि णं तिण्हं एक्को गमो' औधिकानां सलेश्यानां शुक्ललेश्यानामेतेषां त्रयाणामेको गमः, तत्र-औघि. कानाम्-विशेषणरहिताना सामान्यानामित्यर्थः, तथा सलेश्याना-लेश्यावतां जीवानाम् , तथा सप्तमदण्डकद्वारा विचारयितुं योग्यानां शुक्ललेश्यावतां जीवानाम् , त्रयाणामपि सदृश एव पाठो ज्ञातव्यः, केवलं सलेश्यः शुक्ललेश्यश्चैवंरूपेण विशेषणभेदमात्रेणैव भेदो भवति, औधिकप्रकरणपठितमूत्रवत् सलेश्यशुक्ललेश्ययोः सूत्रं भवतीत्यभिप्रायः। एवमत्रैवाग्रेवापठितस्यैतत्सूत्रघटकस्य " जस्स अत्यि" जाते हैं। और उनमें भी आहार शरीरादि पूर्वोक्त नवपदरूप आलापक लग जाते हैं।" यह भी सूचित किया हैं। इस तरह बने हुए इन सातों दण्डकों के सूत्र को संक्षिप्त करने के लिये जो दण्डक जिस रूप से वक्तव्य हैं उस दण्डक को उस रूप से दिखाते हुए सूत्रकार कहते हैं "ओहियाणं" इत्यादि औधिकों का सलेश्यों का और शुक्ललेश्या वालों का इन तीनों का समान गम है । औधिक का तात्पर्य है विशेषणरहित सामान्य नारकादिजीव, सलेश्य का तात्पर्य है लेश्यासहित नारकादि जीव और शुक्ललेश्य का तात्पर्य है सातवें दण्डकद्वारा कहे जाने योग्य शुक्ललेश्या वाले जीव, सेो इन तीनों का भी समान पाठ है। केवल " लेश्यावाला, शुक्ललेश्या वाला" ऐसे जो विशेषण हैं, इन विशेषणों के भेद से ही भेद होता है। तात्पर्य यह है कि सामान्य दण्डक की तरह अर्थात् औधिक प्रकरणपठित सूत्र की तरह ही लेश्यावालों का और शुक्ललेश्याછે. અને તેમાં પણ પૂર્વોક્ત નવપદે આલાપક શ્રેજી શકાય છે.” એમ પણ સૂચિત કરવામાં આવ્યું છે. આ રીતે બનેલાં તે સાતે દંડકનાં સૂત્રને સંક્ષેપમાં દર્શાવવા માટે જે દંડકનું જે રીતે વક્તવ્ય છે તે દંડકને તે રીતે બતાવતાં સૂત્રકાર કહે છે–
“ओहियाणं " त्यादि मोबिनी, सोश्यानी, अने शुसासेश्यावामाना, એ ત્રણેનો એક સરખો સૂત્રપાઠ છે. ઔધિક એટલે વિશેષણ રહિત સામાન્ય નારક આદિ છે, સલેશ્ય એટલે લેફ્સાવાળા નારક આદિ છે અને શુકલલેશ્યાને ભાવાર્થ સાતમાં દંડક મારફત કહેવા ગ્ય શુકલેશ્યાવાળા જી. એ ત્રણેને એક સરખો જ પાડે છે. માત્ર “લેશ્યાવાળા, તથા શુકલેશ્યાવાળા એવાં જે વિશેષ છે તે વિશેષણના ભેદથી જ ભેદ થાય છે. તાત્પર્ય એ છે કે સામાન્ય દંડક પ્રમાણે જ એટલે કે ઔધિક પ્રકરણમાં કહેવામાં આવેલ સૂત્રની માફક જ વેશ્યાવાળાઓનું અને શુકલેશ્યાવાળાઓનું સૂત્ર છે તથા
શ્રી ભગવતી સૂત્ર : ૧