________________
प्रमेयचन्द्रिकाटीका श० १ उ० २ सू० ५ पृथिवीकायिकादिजीवनिरूपणम् ४४१
यद्यपि सर्वे पृथिवीकायिकजीवा अङ्गुलासंख्येयभागमात्रप्रमाणकशरीरा भवन्ति, तथापि केषाञ्चिच्छरीरमसंख्यातभागहीनम् , अतः पृथिवीकायिकजीवा अल्पशरीरा महाशरीराश्च भवन्तीति । महाशरीराः पृथिवीकायिकजीवा लोमाहारतो बहुतरान् पुद्गलान् आहारयन्ति, अभीक्ष्णं चोच्छ्वसन्ति महाशरीरवत्त्वादेव । अल्पशरीराणां चाहारोच्छ्वासादि स्वल्पमल्पशरीरत्वादेव । आहत्याहारयन्ति, आहत्योच्छ्वसन्तीति। ओहारोच्छ्वासयोः कादाचित्कत्वं च पर्याप्तकापर्याप्तकावस्थाऽपेक्षया गुणवृद्ध४ । यद्यपि समस्त पृथिवीकायिक जीव अंगुलके असंख्यातवें भाग प्रमाण शरीरवाले होते हैं, फिर भी इनमें किन्हींका शरीर असंख्यातभागहीन अथवा संख्यातभागहीन होता है ? किन्हींका संख्यातगुणहीन अथवा असंख्यात गुणहीन होता है। किन्हीका असंख्यात. भागवृद्ध अथवा संख्यातभागहीन होता है। किन्हींका संख्यातगुणहीन अथवा असंख्यातगुणवृद्ध होता है४। इस प्रकार पृथिवीकायिक जीव अवगाहनाकी अपेक्षा चतुःस्थान पतित कहा जाता है। इस तरह समस्त पृथिवीकायिक जीव अल्प शरीरवाले और महा शरीरवाले होते हैं। इनमें जो पृथिवीकायिक जीव महा शरीरवाले होते हैं वे लोमाहार द्वारा बहुतर पुद्गलोंका बारंबार आहार करते हैं। यावत् बारंबार श्वासोच्छ्वास लेते हैं। क्योंकि वे महाशरीरवाले हैं। और जो अल्प शरीरवाले पृथिवीकायिक जीव हैं वे अल्प शरीरवाले होनेके कारण ही अल्प आहार करते हैं और अल्प श्वासोच्छ्वास लेते हैं। इन दोनोंके आहार और उच्छ्वासका कदाचित् पर्याप्तक अपर्याप्तक अवस्थाकी
જે કે પૃથ્વીકાય જીવો અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ શરીરવાળા છે, છતાં પણ તેમાંના કેટલાકનું શરીર અસંખ્યાત ભાગ હીન અથવા સંખ્યાત ભાગ હીન હોય છે? કેટલાંકનું સંખ્યાતગુણ હીન અથવા અસંખ્યાત ભાગ ઓછા હોય છે ૨. અર્થાત-કેટલાકનું શરીર અસંખ્યાતભાગ હીન તથા સંખ્યાત ભાગ હીન હોય છે. ૩. કેટલાકનું શરીર સંખ્યાતગુણ વૃદ્ધ તથા અસંખ્યાતગુણવૃદ્ધ હોય छ ४. ॥ शत पृथ्वीयि ! ॥डनानी अपेक्षा 'चतुःस्थानपतित' કહેવાય છે. આ રીતે પૃથ્વીકાયના બધા જ અલ્પ શરીરવાળા અને મહાશરીરવાળા હોય છે. તેમાંના જે મહાશરીરવાળા પૃથ્વીકાયના જીવે છે તેઓ લોમાહાર વડે વધારે પુગલોને વારંવાર આહાર કરે છે, વારંવાર શ્વાસ લે છે, કારણ કે તેઓ મહાશરીરવાળા હોય છે. અલ૫શરીરવાળા પૃથ્વીકાયના જીવો પિતાના અલ્પશરીરને કારણે અલ્પઆહાર કરે છે અને ઓછા શ્વાસવાસ ગ્રહણ કરે છે, તેમના આહાર અને ઉદ્ઘાસની કદાચિતતા પર્યાપ્ત અને
શ્રી ભગવતી સૂત્ર : ૧