________________
४२०
भगवतीसूत्रे प्रत्ययो हेतुर्यस्याः सा तथा । ननु शास्त्रे मिथ्यात्वाविरतिकषायप्रमादयोगाः कर्मबन्धं प्रति कारणत्वेन प्रोक्ताः, इह तु आरम्भादय इति पूर्वापरविरोधः समापतन् कथं निवार्यते ? इति चेदाह-आरम्भपरिग्रहपदाभ्यां योगसंग्रहो भवति, योगानामारम्भपरिग्रहरूपत्वात् , मायाप्रत्ययादि शेषपदैः शेषामिथ्यात्वाविरतिकषाय प्रमादरूपाबन्धहेतवो गृह्यन्त इति प्रतीयत एवेति।। ___'से तेणद्वेणं' तत्तेनार्थेनतेन कारणेन 'गोयमा' हे गौतम ! एवमुच्यते यत् सबै नैरयिकाः समानक्रियावन्तो न भवन्तीति । ___अथायुर्विषये पाह-'नेरइयाणं भंते' नैरयिकाः खलु हे भदन्त ! 'सव्वे समाउया' सर्वे समायुष्काः, समतुल्यं आयुष्कं येषां ते तथा समानायुष्मन्त इत्यर्थः, क्रिया है। शास्त्रमें मिथ्यात्व, अविरति, प्रमाद, कषाय और योग ये कर्मबंध के कारण कहे गये हैं, और यहाँ पर ये आरंभिकी आदि क्रियाएँ कही गई हैं, इस तरह से पूर्वापर विरोध आता है। सो ऐसी शंका नहीं करनी चाहिये कारण-कि आरंभ और परिग्रह इन पदोंसे योग का संग्रह हो जाता है, क्योंकि योग जो होता है वह आरंभ परिग्रहरूप होता है। माया प्रत्यया आदि शेष पदों द्वारा मिथ्यात्व, अविरति, कषाय, प्रमाद इन कमंबंध के कारणों का ग्रहण हो जाता है यह स्पष्ट ही है॥
इस कारण हे गौतम! समस्त नारकीयजीव समान क्रियावाले नहीं होते हैं। ____ आयु और समोपपन्न के विषय में जो प्रश्न किया गया है और उस का जो समाधान दिया गया है उस विषयमें एसा स्पष्टीकरण है कि-एक તે મિથ્યાદર્શન હોય છે તે ક્રિયાને મિથ્યાદર્શન પ્રત્યયા યિા કહે છે. શાસ્ત્રમાં મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ, એ કર્મબંધનાં કારણે બતાવ્યાં છે, અને અહીં આરંભિકી આદિ કિયાઓને તેના કારણરૂપ દર્શાવી છે. આ રીતે કથનમાં પૂર્વાપર વિરોધ જણાય છે. પણ એવી શંકા કરવી જોઈએ નહીં. કારણ કે આરંભ અને પરિગ્રહ પદે દ્વારા યેગને સમાવેશ થઈ જાય છે, અને એગ આરંભ પરિગ્રહ રૂપ જ હોય છે. માયા પ્રત્યયા આદિ બાકીનાં પદે દ્વારા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદ, એ કર્મબંધનાં કારણેનું ગ્રહણ થઈ જ જાય છે, તે કારણે હે ગૌતમ! સમસ્ત નારક છવો સમાન કિયાવાળાં હોતાં નથી.
આયુ અને સમે પપન્નકના વિષયમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને તેને જે જવાબ આપવામાં આવ્યો છે, તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે
શ્રી ભગવતી સૂત્ર : ૧