________________
४०१
प्रमेयचन्द्रिकाठीका श० १ उ० २ सू २ नैरयिक स्वरूपनिरूपणम् भाहत्य=कालंनिहत्य=कालं व्यवधानीकृत्य विरम्य विरम्येत्यर्थः आहारं कुर्वन्ति । कदाचिदाहरन्ति कदाचिन्नाहरन्तीति भावः आहारानाहरणं च महाशरीराहारग्रद्दणव्यवधानापेक्षया, बहुतरकालान्तरालतयेत्यर्थः । ' आहच्च उससंति आहच नीससंति' आहत्योच्छ्वसन्ति आहत्य निःश्वसन्ति एतेऽल्पशरीरत्वेनैव महाशरीरापेक्षयाऽल्पतरदुःखितत्वात् कदाचित् सान्तरमित्यर्थः उच्छवासादि कुर्वन्ति । यच्चपूर्व 'नारकाः सततमेोच्छ्वासादिकुर्वन्तीत्युक्तं तत् महाशरीरापेक्षयेत्यवसेय -
जो अल्पशरीरवाले नारकीय जीव हैं, अर्थात् जो जिनकी अपेक्षा अल्पशरीरविशिष्ट नारकीय जीव हैं, वे उनकी अपेक्षा ठहर२ कर आहार लेते हैं, अर्थात्-कभी आहार लेते हैं और कभी आहार नहीं लेते हैं । कदाचित् आहार नहीं लेते हैं सो इसका तात्पर्य ऐसा नहीं है कि वे बिलकुल आहार ही नहीं लेते हैं, किन्तु इसका तात्पर्य ऐसा है कि उनके आहार नहीं लेने में महाकायवाले नारकीय जीवोंके आहारग्रहण के अन्तरालकी अपेक्षासे बहुतरकालका अन्तराल - व्यवधान पड़ता है । आहच्च ऊससंति आहच्च नीससंति " छोटेशरीरवाले होनेके कारण ही वे महाशरीरवाले नारकजीवोंकी अपेक्षासे अल्पतर दुःखी रहते हैं इस कारण वे ठहर २ कर श्वास लेते हैं, और ठहर २ कर उसे छोड़ते हैं, अर्थात् बाहर निकालते हैं। जो पहले नारकीय जीव निरन्तर ही श्वासादिक क्रिया करते हैं ऐसा कहा गया है सो यह कथन महाकाय - वाले नारक जीवोंकी अपेक्षासे ही कहा गया है, ऐसा जानना चाहिये ।
(6
અલ્પેશરીરવાળા જે નારક જીવા છે, એટલે કે જે નારક જીવા અન્યની અપેક્ષાએ અપશરીરી છે તે અન્યના કરતાં વધારે લાંખે લાંખે આંતરે આહાર લે છે, એટલે કે કયારેક આહાર લે છે અને કયારેક નથી પણ લેતા. કયારેક આહાર લેતા નથી તેનું તાત્પર્ય એવું નથી કે તેએ બિલકુલ આહાર જ લેતા નથી પણ તેનું નાપય એવું છે કે મહાકાય નારક જીવાની અપેક્ષાએ અલ્પકાય નારક જીવાના આહાર નહીં ગ્રહણ કરવાના કાળમાં भोटु अांतर-व्यवधान पडे छे. आहच्च ऊससंति आहच्च नीससंति " અપશરીરવાળાં હાવાને કારણે જ તેઓ મહાશરીરવાળાં નારકા કરતાં આછાં દુઃખી રહે છે, તેથી તેઓ થાલી થેાભીને શ્વાસ લે છે અને ઉચ્છવાસ બહાર કાઢે છે. પહેલાં એવુ' જે કથન કરવામાં આવ્યું છે કે નારકજીવા નિરન્તર શ્વાસાદિ ક્રિયા કરે છે, તે કથન મહાકાય નારકને અનુલક્ષીને થયું
શ્રી ભગવતી સૂત્ર : ૧
66