________________
भगवती सूत्रे
विशेषार्थ - यह जीव अनादिकाल से इस संसाररूपी अटवीमें मिथ्यात्व अविरति आदि कारणों से युक्त हुआ परिभ्रमण करता रहता है । संसारपरिभ्रमण के कारणभूत ये कर्म जीवके जब तक नष्ट नहीं हो जाते हैं तब तक इसका यह परिभ्रमण बन्द नहीं हो सकता है। इन कारणोंको नष्ट करनेवाला यह भगवतीसूत्र है । क्योंकि इसके अध्ययन करने से जीवको हेय (स्याज्य) और उपादेय (ग्रा) का विवेक ज्ञान उत्पन्न हो जाता है। इस विवेक ज्ञानके उत्पन्न होते ही जीव इन संसारपरिभ्रमण के कारणोंसे विरक्त हो जाता है । जिस प्रकार थके हुए व्यक्तिको कल्पलताका मण्डप मिल जाने पर वह विशेष आनन्दप्रद होता है, उसी प्रकारसे संसारपरिभ्रमण करनेसे थके हुए व्यक्तिको यह भगवती सूत्र भी कल्पलता के मण्डपके समान विशेष आनन्ददायी होता है, अर्थात् इस सूत्र के यथावत् अध्ययन करने से, और इसमें प्रतिपादित हुए मार्ग पर चलने से जीवका संसारपरिभ्रमण रुक जाता है, यही जीवकी विश्रान्ति है। इस विश्रान्तिका कारण यह भगवतीसूत्र है, क्यों कि यह साक्षात् भगवानकी वाणीरूप है । भगवानकी वाणीमें यह शक्ति है कि जो भव्य प्राणी इसकी आराधना मन, वचन और कायकी एकाग्रता से करता है वह मोक्षरूप अक्षय आनन्दका प्राप्त करता है ।। १५ ॥
ફૂટ
વિશેષા—આ સ’સારરૂપી વનમાં મિથ્યાત્વ અને અવિરતિ આદિ પડળેાથી ઘેરાએલા આ જીવાત્મા અનાદિ કાળથી ભટકયાં કરે છે. સંસારમાં ભ્રમણ થવામાં કારણરૂપ ક જીવાત્માના પેાતાનાં કર્યાં જ્યાં સુધી નષ્ટ ન થયા હોય ત્યાં સુધી આ તેનું ભમવું અંધ થતું નથી. અને આ ભવભ્રમણના કારણેાને નાશ કરનાર –અટકાવનાર આ ભગવતીસૂત્ર છે કેમકે એનું અધ્યયન કરનારને ધ્યેય અને ઉપાદેયનું એટલે માગવાનું અને લેવાનું વિવેકજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ વિવેકજ્ઞાનને પામતાં જીવામા સંસારમાં પરિભ્રમણ કરાવતાં કારણેાથી વિરકતત્વ અનુભવે છે.અને આજ વિશ્રાન્તિ જીવાત્મા માટે છે. જેમ શ્રમિત પથિકને કલ્પલતાનેા મ`ડપ વિશેષ આનંદદાયક બને છે, એવી જ રીતે સંસારમાં ભમતાં ભમતાં થાકી ગએલા માનવીને આ ભગવતીસૂત્ર પલતા સમું વિશેષ આનંદદાયી નિવડે છે. એટલે કે આ સૂત્રના યથાવત્ અધ્યચન કરવાથી તથા તેમાં ચિંધેલા માગે અનુસરવાથી જીવાત્માનું સ'સારમાં ભટકવું અટકી જાય છે. આ એક જાતની આત્મા માટે વિશ્રાન્તિ છે, અને આ વિશ્રાન્તિ અપાવનાર ભગવતીસૂત્ર છે. કેમકે આ સૂત્ર સાક્ષાત્ ભગવાન શ્રી મહાવીર પ્રભુની વાણીરૂપ છે. અને ભગવાનની વાણીમાં એ શકિત છે કે જે ભવ્ય જીવાત્મા એની આરાધના મન વચન અને કાયાની એકાગ્રતાએ કરે છે તેનું ભવેાભવ ભટકુવાનુ અટકી જાય છે, અને એ રીતે માક્ષરૂપ અક્ષય આનંદને પ્રાપ્ત કરે છે.૧૫
શ્રી ભગવતી સૂત્ર : ૧