________________
३६०
भगवतीसूत्रे स्थानम् , राजधानीः राज्ञः आवासस्थानम् यत्र राजा स्वयं वसति, खेटम्-धूलिपाकारपरिक्षिप्तं स्थानम् , कर्बटम्-कुत्सितनगरम् , मडम्बम् चतुर्दिक्षु साधक्रोशद्वय वसतिरहितं स्थानम् , द्रोणमुखम् जलमार्गस्थलमार्गयुतं स्थानम् , पत्तनम्-यत्रानेक देशादागत्य विक्रेयाणि वस्तूनि विक्रीयन्ते तादृशं स्थानम् , समस्तवस्तुप्राप्तिस्थानमित्यर्थः, तद्विविधम्-जलपत्तनस्थलपत्तनभेदात् , नौभियंत्र गम्यते तज्जलपत्तनम् , यत्र च शकटादिभिर्गम्यते तत्स्थलपत्तनम् । अथवा शकटादिभिनौभिर्वा यद् गम्यं तत् पत्तनम् । यत् केवलं नौभिरेव गम्यं तत् पट्टनम् , उक्तश्च
" पत्तनं शकटैगम्यं, घोटकैनौंभिरेव च ।
नौभिरेव तु यद् गम्यं, पट्टनं तत् प्रचक्षते ॥१॥" इति। रहित नगर में, प्रभूततरवणिक्जनों के निवासभूत निगम में, अथवाश्रेष्ठि प्रधानवाले स्थानरूप निगममें, राजधानी-राजा जिसमें स्वयं रहता है ऐसे स्थान में, खेटमें-धूलिके प्राकारवाले स्थानमें, अर्थात् धूलिके कोट से चारों ओरसे घिरे हुए स्थानमें, कर्बटमें-खराब नगरमें मडंबमें-अढाई कोश तक चारों दिशाओंमें वसतिसे रहित स्थानमें द्रोणमुख-जल मार्ग एवं स्थल मार्गवाले स्थानमें, पत्तनमें-जहां पर अनेक देशोंसे आकरके विक्रेय वस्तुएं बेची जाती हैं उस स्थान में, जलपत्तन और स्थलपत्तन के भेद से पत्तन दो प्रकार का माना गया है, जहाँ पर नौकाओं द्वारा जाया जाता है वह जलपत्तन, और जहाँ गाड़ी आदिसे जाया जाता है वह स्थलपत्तन है-अथवा-कट आदि द्वारा या नौकाद्वारा जहाँ जाया जाता है वह पत्तन है-और जहाँ केवल नौकाओं से ही जाया जाता हो वह पट्टण है। कहा भी है - નિવાસવાળા નિગમમાં, અથવા-જ્યાં શેઠીયાઓની મુખ્ય વસ્તી છે એવા સ્થાન રૂપ નિગમમાં, રાજધાનીમાં, (રાજા પિતે જ્યાં રહેતું હોય તે નગરમાં) પેટમાં (માટીના કિલ્લાથી ચારે તરફ ઘેરાયેલા સ્થાનરૂપ બેટમાં) કર્બટમાં, (ખરાબ નગરમાં) મડંબમાં, (ચારે તરફ અઢી કેશના વિસ્તારમાં વસ્તી વિનાના સ્થાનમાં) દ્રોણમુખમાં (જળમાર્ગ અને સ્થળમાર્ગ વાળા સ્થાનમાં) પત્તનમાં, (જ્યાં અનેક દેશોમાંથી આવેલી વસ્તુઓ વેચાતી હોય તે સ્થાનમાં) (પત્તનના બે ભેદ છે–જળપત્તન અને સ્થળ પત્તન. જ્યાં નૌકાઓ દ્વારા જઈ શકાય છે તે જળપત્તન અને જ્યાં ગાડી આદિથી જવાય છે તેને સ્થળ પત્તન કહે છે–અથવા ગાડાં આદિ દ્વારા કે નૌકા દ્વારા જ્યાં જઈ શકાય છે તે સ્થળને પત્તન કહે છે અને જ્યાં ફક્ત નૌકાઓ દ્વારા જ જવાય છે તે સ્થળને પટ્ટણ કહે છે, કહ્યું પણ છે કે-જ્યાં ગાડી દ્વારા, ઘોડા દ્વારા અને નૌકાઓ દ્વારા
શ્રી ભગવતી સુત્ર : ૧