________________
प्रमेयचन्द्रिका टीका [ मङ्गलाचरणम् ]
विशेषार्थ-जो मनुष्य इस सम्यग्ज्ञानरूप भगवतीकी मन वचन और कायरूप तीन योगसे आराधना करनेमें दत्तचित्त रहता है वह अपने निज स्वरूपका विशिष्ट ज्ञाता बन जाता है। "निज स्वरूप क्याहै" इसकी पहिचान जीवको अनादिकालीन मिथ्यात्वके संसर्ग के कारण अभी तक नहीं हो पाई है, अतः गुरु आदिके सदुपदेश आदि निमित्तके कारण जीव जब अपने आपको जाननेकी तरफ सन्मुख होने लगता है तब मिथ्यात्वका जोर घट कर वह हलके रूपमें आ जाता है, इस कारण जीव जब अपने आपको जान कर आगे बढता है तब वह आत्मविकाशके क्षेत्रमें अपनी समस्त विघ्नबाधाओं को दूर करता हुआ सफलता प्राप्त कर लेता है। जिस प्रकार व्यवहारी जन लौकिक कार्य में सफलता पाकर आनन्दका अनुभव करता है उसी प्रकार आध्यात्मिक जन अध्यात्ममार्गमें सफलताका लाभकर अपूर्व आनन्द रसका अनुभव करता है, वह लौकिक आनन्दकी अपेक्षा विशिष्ट होता है, इसी कारण उसके भोक्ताको दूसरों की अपेक्षा यहां चक्रवर्ती के समान मुखी कहा गया है, क्यों कि वह नियमतः उत्तम सुखको-आकुलता रहित आत्मिक आनन्दको प्राप्त करनेवाला हो जाता है। यहां पर आत्मिक
વિશેષાર્થ—જે માનવી પિતાના મન વચન અને કાયા એમ ત્રણે યોગે કરી હમેશાં સમ્યજ્ઞાન રૂપી ભગવતીસૂત્રની આરાધના કરવામાં તલ્લીન રહે છે તે પિતાના આંતર સ્વરૂપને વિશિષ્ટ જ્ઞાની બને છે. “પિતાનું આત્મસ્વરૂપ કેવું છે ?” (પિતે કેટલે ઉભે છે) તેને ખ્યાલ તે આત્માને અનાદિ કાળથી પિતાના સંસર્ગમાં રહેલાં મિથ્યાત્વને લીધે આવેલું હતું નથી. તેથી ગુરુ આદિના સદુપદેશથી અનુરક્ત થવાથી જીવાત્મા પિતાના સ્વત્વને (આંતર સ્વરૂપને) જાણ થાય છે. અને ત્યારેજ મિથ્યાત્વનાં પડળે હળવાં કરતો થાય છે. એમ આત્મા પિતાની સ્થિતિને જાણતે સમજેતે આગળ વધે છે તેમ તેમ આત્મોન્નતિના ક્ષેત્રમાં આગળ વધતા પિતાનાં સમગ્ર વિધસમુદાયને પરિહારતે સફળતાને વરે છે, વળી જેમ સંસારમાં રહેલો માનવી લૌકિક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરીને અપૂર્વ આનંદને અનુભવે છે, તેવી રીતે આધ્યાત્મિક આરા. ધના કરતે પુરુષ અધ્યાત્મ માર્ગમાં સફળતા મેળવી અપૂર્વ આનંદરસને લાભ મેળવે છે. તે લૌકિક આનંદની અપેક્ષા વિશિષ્ટ હોય છે. એથીજ તેના ભેગવનારને બીજાની અપેક્ષાએ ચક્રવતિની બરાબરીમાં સુખી ગણવામાં આવે છે. કેમકે તે બધી જ રીતે ઉત્તમ સુખને કઈ પણ જાતના જરા પણ શેક વિનાજ આત્મિક આનંદ મેળવનારા હોય છે. એવી જ રીતે આત્મીય આનંદરૂપ સામ્રાજ્યમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧