________________
प्रमेयचन्द्रिका टीका [मङ्गलाचरणम् ] उत्कंठित जैसा हो जाया करता है (तथा ) उसी प्रकारसे (भगवतीप्रकटीभवे ) भगवतीके प्रकट होने पर ( अमी भव्याः ) ये भव्यजीव (मोक्षश्रियं समुपगृहयितुं यतन्ते ) मोक्षलक्ष्मीको आलिङ्गन करने के लिये लालायित होते हैं।
विशेषार्थ-यह तो एक प्रकारकी कल्पना मात्र ही है कि कुमुदवन चन्द्रमाके उदित होनेपर प्रफुल्लित होता हुआ मानो अपना हितैषी मानकर उसे आलिङ्गन ही करना चाहता है, क्यों कि वह उस समय शीतल मन्द सुगंध समीरके झोकोंसे आन्दोलित होने लगता है, अतः देखने वाले जनों के चित्तमें ऐसी कल्पना उत्पन्न होने लगती है कि मानो यह अपने हितैषी चन्द्रमासे भेंट करनेके लिये ही लालायित हो रहा है। परन्तु भगवतीके -सम्यगज्ञानके-उदित होनेपर भव्यजन मुक्तिश्रीके आलिङ्गन करने के लिये वास्तविक उत्कंठित बन जाया करते हैं, क्यों कि सम्यग्ज्ञानरूप भगवतीका उदय आत्मामें विना सम्यग्दर्शनके हुए होता नहीं है, अतः ऐसे जीवका संसारनिवास अर्धपुद्गलपरावर्तन मात्र ही शेष रह जाता है । यह सिद्धान्तसम्मत बात है। इसी बातको इस श्लोकद्वारा प्रकट किया गया है ॥ ८॥
४२ छ, (तथा) को ४ प्रमाणे (भगवतीप्रकटीभवे) लावती ४८ तi (अभी भव्याः) ते भव्य ७ (मोक्षश्रियं समुपगृहयितु यतन्ते) भाक्षसभीन ભેટવાને માટે ઉતિ થાય છે.
વિશેષાર્થ–એ તે માત્ર કલ્પનાની વાત જ છે કે ચન્દ્રમાને ઉદય થતાં કમદવન પ્રકૃદ્વિત થઈને તેને પિતાને હિતૈષી માનીને જાણે કે તેને ભેટવા ચાહે છે. કારણ કે ત્યારે તે શીતલ, મંદ, સુગંધ, સમીર–વાયુની લહેરેથી ડેલવા લાગે છે. તે કારણે દર્શકોના મનમાં એવી કલ્પના ઉદય પામે છે કે તે પોતાના હિતૈષી ચન્દ્રને આલિંગન કરવાને માટે ઉત્સુક બન્યું છે. એ વાત તે કલ્પના માત્ર છે પણ ભગવતી (સમ્યજ્ઞાન)ને ઉદય થતાં તે ભવ્યજને મુક્તિશ્રીનું આલિંગન કરવાને માટે વાસ્તવિક ઉત્સુક બની જાય છે. કારણ કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા વિના સમ્યજ્ઞાનરૂપ ભગવતીનો ઉદય આત્મામાં થતું નથી. તેથી તેવા જીને સંસારનિવાસ અર્ધપુદગલપરાવર્તન માત્ર જ બાકી રહી જાય છે. એ સિદ્ધાંત દ્વારા માન્ય થયેલ હકીક્ત છે. આ શ્લેક દ્વારા એ વાતને જ પ્રકટ १२वामा भावी छ. ॥ ८॥
શ્રી ભગવતી સૂત્ર : ૧