________________
प्रमेयचन्द्रिकाटीका श. १ उ० १ सू० १६ कर्मबंधनिरूपणम् २३९ हन्यमानसूचीकलापस्ये वैकीकरणमन्योन्यावगाहिता, सकलकरणानामविषयतया कर्मणो व्यवस्थापनमित्यर्थः । सर्वेषु अचलितं नो चलितम् । नरयिका जीवप्रदेशेभ्यो ऽचलितानामेव कर्मणां वेदनापवर्तनादिकं कुर्वन्ति न तु चलितानामिति भावः। अथ निर्जराविषये पृच्छति-'नेरइयाणं भंते नरयिकाः खलु हे भदन्त ! 'जीवाओं' कि चलिये कम्मं णिज्जरेंति अचलियं कम्मं निज्जरेंति ?' जीवतः किं चलित कर्म निर्जरयन्ति अचलितं कर्म निर्जरयन्ति ? भगवानाह-'गोयमा' हे गौतम ! चलियं कम्मं निज्जरेंति नो अचलियं कम्मं निज्जरेंति' चलितं कर्म निर्जरयन्ति नो अचलितं कर्म निर्जरयन्ति। नैरयिका हि चलितस्य कर्मणो निर्जरां कुर्वन्ति नो अचलितस्येति भावः। रसरहितकर्म पुद्गलानामात्मप्रदेशेभ्योऽवसातनमेव निर्जरा, सा च निर्जरा नियमत आत्मप्रदेशाच्चलितस्येव कर्मपुद्गलस्य भवति न तु अचलिजिस प्रकार अग्निमें तपाकर और कूटकर सुईयोंका समूह एकमेक हो जाता है। उसी प्रकार इस करणके द्वारा भी कर्मपुद्गल सकल करणों के अविषयभूत बनकर आपसमें एकमेक होकर रहते हैं। इन सबमें अचलित कर्मका ही ग्रहण किया गया जानना चाहिये। चलितका नहीं। तात्पर्य यह है कि नैरयिकजीव जीवप्रदेशोंसे अचलित ही कोंका वेदन, अपवर्तन आदि करते हैं। चलित कोका नहीं । निर्जराके विषय में गौतमस्वामीने जो प्रश्न किया है उसके विषयमें भगवान का यह कहना है कि जो कर्म जीवप्रदेशोंसे चलित है उसीकी वे निर्जरा करते हैं अचलित कर्मोंकी नहीं । रसरहित कर्मपुद्गलोंकी आत्मप्रदेशोंसे अवसातन होना ही निर्जरा है। वह निर्जरा नियमसे आत्मप्रदेशसे चलित ही कर्मपुद्गलकी होती है । अचलित कर्मपुद्गलकी नहीं। इन बधादि आने જેવી રીતે સોના સમૂહને અગ્નિમાં તપાવીને હથોડી વડે ટીપવાથી બધી સે એક બીજાની સાથે મળી જાય છે તેવી રીતે નિકાચિતકરણ દ્વારા પણ કપુગલ સમસ્ત કારણોના અવિષયભૂત બનીને અરસ્પરસ એકત્રિત થઈને રહે છે. આ બધાંમાં અચલિત કર્મને જ ગ્રહણ કરવાનું છે, ચલિતને નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે-નારક છે જીવપ્રદેશથી અચલિત કર્મોનું જ વેદન, અપવર્તન આદિ કરે છે, ચલિત કર્મોનું વેદન આદિ કરતા નથી. નિર્જરાના વિષયમાં ગૌતમ સ્વામીએ જે પ્રશ્ન પૂછે છે તે પ્રશ્નના જવાબમાં ભગવાને કહ્યું છે કે નારક જી જીવપ્રદેશથી ચલિત કર્મની જ નિર્જરા કરે છે, અચલિત કર્મોની નિર્જરા કરતા નથી. રસ રહિત પુદગલોની આત્મ પ્રદેશમાંથી અવસાતના થવી તેનું નામ નિજા છે. તે નિર્જરા આત્મપ્રદેશથી ચલિત કર્મ પુદ્ગલની જ થાય છે, અચલિત કર્મ પુદ્ગલની થતી નથી. બંધ આદિ આઠેમાં-બંધથી
શ્રી ભગવતી સૂત્ર : ૧