________________
"
प्रमेयचन्द्रिकाटीका श. १ उ. १ सू० १४ " कर्म पुद्गलविषयनिरूपणम् ” २२५ परस्परं विश्लिष्टानां कर्मलानां संचयं कृत्वा धारणं निघत्तमुच्यते तच्चउद्वर्त्तनापवर्त्तनकरणद्वयातिरिक्तकरणानामविषयत्वेन कर्मणामवस्थानमिति । 'निकास निकायंति निकाइस्संति' न्यकाचयन् निकाचयन्ति निकाचयिष्यन्ति, न्यकाचयन् = निकाचितवन्तः अतिशयिततया बद्धवन्तः निकाचनं तु परस्परं विश्लिष्टानां कर्मपुद्गलानामेकीकरणम्, अन्योन्यावगाहित्वम्, अग्निप्रतप्तप्रतिहन्यमानसूचिकलापस्येवाशेषकरणानामविषयतया कर्मणो व्यवस्थापनमित्यर्थः,
"
चाहिये । परस्पर विश्लिष्ट कर्मपुद्गलों का संचय करके धारण करना इसका नाम निधत है । कर्मकी यह वह अवस्था है जो उद्वर्त्तना और अपवर्तनाकरणके सिवाय अन्य दूसरे करणों की अविषयभूत होती है । अर्थात् इस अवस्थामें उदीरणा और संक्रमण नहीं होते है। निधन्त अवस्थाको प्राप्त कर्मका उद्वर्तना और अपवर्तन ये दो करण होते हैं । “निका इंसु, निकायंति, निकाइस्संति" नारक जीवोंने कर्मद्रव्यवर्गणाके सूक्ष्म स्थूल पुलोंको भूतकालमें निकाचित किया, वर्तमानकालमें वे उनका निकाचन करते हैं और भविष्यत् कालमें भी उन्हें निकाचित करेंगे । परस्पर भिन्नर कर्मपुद्गलोंका एकमेक होना । अर्थात् जिस करणमें भिन्नर कर्म आपस में एक दूसरेमें अवगाही हो जाते हैं वह निकाचन करण है । जिस प्रकार अग्निमें तपाकर और कूटकर सुईयोंका समूह एकमेक करदिया जाता हैं उसी प्रकार इस करणके द्वारा भी कर्मपुद्गल सकलकरणों के अविषयभूत बनकर आपसमें एकमेक होकर रहते हैं । तात्पर्य
તેનું નામ ‘નિધત્ત’ છે. કર્મીની આ એવી અવસ્થા છે કે જે ઉદ્દના અને અપવ નાકરણ સિવાયના અન્ય કરણાની વિષયભૂત હાતી નથી. એટલે કે તે અવસ્થામાં ઉદીરણા અને સંક્રમણ થતાં નથી. નિધત્ત અવસ્થા પામેલાં કર્મોનાં उद्वर्त्तना भने अपवर्तना, मे मे उरण होय छे. “निकाइंसु, निकार्यंति, निकाइस्संति” નારક જીવાએ ભૂતકાળમાં કમ દ્રવ્યવાએનાં સૂક્ષ્મ અને સ્થૂલ પુદ્ગલાને નિકાચિત કર્યાં, વર્તમાનકાળમાં તેએ તેમનું નિકાચન કરે છે અને ભવિષ્યકાળમાં પણ તેઓ તેમનું નિકાચન કરશે. ભિન્ન ભિન્ન પુદ્ગલેનું પરસ્પરની સાથે એકમેક થવું તેનું નામ નિકાચિતકરણ છે. એટલે કે જે કરણમાં જુદા જુદા કમ પુદ્ગલા પરસ્પરમાં-એક ખીજામાં અવગાહી થઈ જાય છે તે કરણનું નામ નિકાચિતકરણ છે. જેવી રીતે અગ્નિમાં તપાવીને અને ટીપી ટીપીને સાચેાના સમૂહને એકમેક કરી નાખવામાં આવે છે એ જ પ્રમાણે નિકાચિતકરણ દ્વારા પણ કમ પુંગલ બધાં કરાના અવિષયભૂત બનીને આપસમાં એકમેક થઇને
भ०-२९
શ્રી ભગવતી સૂત્ર : ૧