________________
१९०
भगवतीसूत्रे
ननु चलन - छेइनादीनामतत्त्वरूपतया एतेषां प्रकृतशास्त्रे चिन्तनं शास्त्रस्य शास्त्रत्वमेवापाकरोति, तत्त्वस्य शासनादेव शास्त्रस्य शास्त्रत्वम्, अन्यथा लौकिकशास्त्राणामपि शास्त्रत्वं स्यादिति चेन्न, अनादिकालप्रवृत्तानां मिथ्यात्वाऽविरति-कषाय-प्रमाद-योगानां साहाय्यमवलम्ब्यानन्तभवोपार्जित कठिन कठिनतर कठिनतमानन्तकर्मदलिकानामुपायान्तराऽशक्यसमुच्छेदवतां छेदनादितत्त्वविचारप्रवृत्तस्य शास्त्रस्य शास्त्रत्वाऽव्याघातात्, निश्चयनयमवलम्ब्य वस्तुस्वरूपनिरूपणस्याऽऽरन्धशंका- चलनादि का एवं छेदन, भेदन और दहनादि का कथन करने वाले इन सूत्रों को आप बतला रहे हैं सो ये सब चलन, छेदन आदि तत्वरूप हैं, प्रकृत शास्त्र में इनका विचार करना मानो शास्त्र की शास्त्रता का ही निराकरण करना ही है, क्यों कि तत्वों का शासन करनेवाला शास्त्र ही सच्चा शास्त्र माना जाता है। ये सब तत्त्वरूप तो हैं नहीं - अतत्त्वरूप हैं । अतत्वों का व्याख्यान करनेवाले शस्त्र को भी सच्चा शास्त्र माना जावे तो लौकिक शास्त्रों को भी शास्त्ररूप से मानना चाहिये ?
उत्तर - अनादिकाल से प्रवृत्त ऐसे मिथ्यात्व, अविरति कषाय, प्रमाद और योगों की सहायता को लेकर जीव के द्वारा अनन्त भवों से उपार्जित जो कठिन, कठिनतर, कठिनतम, अनन्त कर्मदलिक हैं कि जिनका उपायान्तर से समुच्छेद होना अशक्य है उनके छेदनादिरूप तत्त्व के विचार में प्रवृत्त हुए शास्त्र में शास्त्र का व्याघात नहीं है, अर्थात् ये चलनादिरूप धर्म अतत्त्व नहीं हैं-तस्वरूप ही हैं, इसलिये
શંકા—આપ ચલનાદિ સૂત્રેા તથા છેદન, ભેદન, અને દહનાદિ સૂત્રનું થન કરી રહ્યા છે. પણ ચલન, છેદન આદિ એ બધું અતત્ત્વરૂપ છે. પ્રકૃત શાસ્ત્રમાં તેમના વિચાર કરવે! એટલે શાસ્ત્રની શાસ્રતાના જ નાશ કરવા એવું લાગે છે, કારણ કે તત્ત્વાનું શાસન કરનારાં શાસ્ત્રોને જ સાચાં શાસ્ત્રો કહેવાય છે. આ બધું તત્ત્વરૂપ તે નથી જ–અતત્ત્વરૂપ છે. અતત્ત્વાનું કથન કરનાર શાઓને પણ જો સાચાં શાસ્ત્રો માનવામાં આવે તેા લૌકિક શાસ્ત્રોને પણ શાસ્ત્ર રૂપે માનવા જોઇએ.
उत्तर—मनाहि अजथी प्रवृत्त मिथ्यात्व, अविरति, उषाय, प्रभाह ने ચેાગાની સહાયતાને લીધે જીવદ્નારા અનંત ભવેાથી ઉપાર્જિત જે કઠિન, કઠિનતર, અને કઠિનતમ અનંત કČલિક છે, જેમનુ અન્ય ઉપાયા દ્વારા સમુચ્છેદન થવું અશકય છે, તેમના છેદન આરૂિપ તત્ત્વના વિચારમાં પ્રવૃત્ત થયેલ શાસ્ત્રમાં શાસ્રતાના વ્યાઘાત થતા નથી. એટલે કે આ ચલનારૂિપ ધમ અતત્ત્વ નથી
શ્રી ભગવતી સૂત્ર : ૧