________________
प्रमेयचन्द्रिका टीका श०१उ०१सू०८ गौतमस्य जातश्रद्धादिविशेषणवर्णनम् १४१ भगवता महावीरेण "चलमाणे चलिए" इति सूत्रे चलन् अर्थश्चलितरूपेण निर्दिष्टः, अर्थात्-वर्तमानकालस्थितवस्तुनो भूतकालविषयत्वं प्रदर्शितम् , वर्तमानकालभूतकालौ एकार्थविषयतया निर्दिष्टौ इति वर्तमानकाल-भूतकालयोविरुद्धत्वात्कथमुभयोः समानविषयतेति स्वाभाविक एव गौतमस्य संशयः, कथमनयोविरुद्धयोरपि वर्तमानकाल–भूतकालयोः समानता स्यादिति संशयः प्रादुर्भूतः। 'जायकोऊहल्ले' जातकुतूहल:-जातं कुतूहलम् औत्सुक्यं यस्य स जातकुतूहलः, मत्कृतप्रश्नस्य कीहशमुत्तरं भगवान् वक्ष्यति, तच्छ्रोतुमौत्सुक्यवानित्यर्थः, ' उप्पण्णसट्टे ' उत्पन्नश्रद्धः नहीं करती है । संशय होने का कारण यह था कि भगवान महावीर ने "चलमाणे चलिए" इस मूत्रमें वर्तमानकाल में 'चलते हुए ' अर्थको भूतकाल में 'चले गये' रूप से निर्दिष्ट किया है । तात्पर्य कहने का यह है कि जो वर्तमान में चलनक्रियारूप से परिणत हो रहा है वही भूतकाल की क्रियारूप से उसी समय में परिणत हुआ कैसे माना जा सकता है । वर्तमानकाल और भूतकाल ये दोनों परस्पर एक दूसरे से विरुद्ध है अतः इनमें युगपद् एकार्थविषयता कैसे आ सकती है। जब कि प्रभुने इन्हें युगपत् एकार्थविषयता कही है तो यह स्वाभाविक था कि इन्द्रभूति को इसमें संशय हो, क्यों कि इस प्रकार के कथन से वर्तमानकाल और भूतकाल में समानता आती है। " जायकोऊहल्ले" पद यह प्रदर्शित करता है कि जब इन्द्रभूति के चित्त में इस प्रकार का संशय उत्पन्न हुआ तो उन्हें यह भी औत्सुक्यभाव बढ़ा कि प्रभु मेरे इस प्रश्न का जबाब कि मैं उनसे पूछंगा कैसा उत्तर देंगे। इस तरह
सशय थवानुं ४।२।मे तु भगवान महावीर स्वामी "चलमाणे चलिए" આ સૂત્રમાં વર્તમાન કાળમાં “ચાલતા” અર્થને ભૂતકાળમાં ચાલ્યા ગયા રૂપે ઉલ્લેખ કર્યો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે વર્તમાનમાં ચલનકિયા રૂપે પરિણમી રહેલ છે એજ ભૂતકાળની ક્રિયારૂપે એજ સમયે પરિણમેલ કેવી રીતે માની શકાય. વર્તમાન કાળ અને ભૂતકાળ એ બન્ને કાળ એક બીજાથી વિરુદ્ધ હોય છે તે તેમનામાં યુગપતુ-એકીસાથે એકાર્થવિષયતા કેવી રીતે આવી શકે છે. જ્યારે પ્રભુએ તેમને યુગપ-એકીસાથે એકાર્થવિષયતા કહી છે ત્યારે ઇન્દ્રભૂતિને તે બાબતમાં સંશય થાય તે સ્વાભાવિક છે, કારણ કે તે પ્રકારના કથનથી તો વર્તમાનકાળ भने भूतभा समानता यावी तय छे. "जायकोऽहल्ले" ५४ मे मतावे न्यारे ઇન્દ્રભૂતિના મનમાં તે સંશય પેદા થયે ત્યારે તેમના ચિત્તમાં તે ઉત્સુકતા પણ વધી કે હું જ્યારે ભગવાનને આ પ્રશ્ન પૂછીશ ત્યારે ભગવાન તેને કે જવાબ આપશે.
શ્રી ભગવતી સૂત્ર : ૧