________________
प्रमेयचन्द्रिका टीका श. १ उ. १ सू० ५ श्रीमहावीरवर्णनम् ९१ सर्वप्राणिगणस्तस्मै हितः-तद्रक्षोपायप्रदर्शकत्वात् । 'लोगपईवे'-लोकप्रदीपःलोकस्य भव्यजनसमुदायस्य प्रदीपः, तन्मनोऽभिनिविष्टाऽनादिमिथ्यात्वतमःपटलव्यपगमनया विशिष्टात्मतत्त्वप्रकाशकत्वात् , यथा प्रदीपस्य सकलजीवार्थ तुल्यप्रकाशकत्वेऽपि चक्षुष्मन्त एव तत्प्रकाशसुखभाजो भान्ति न त्वन्धाः, तथा भव्या एव भगवदनुभावसमुद्भूतपरमानन्दसन्दोहभाजो भवन्ति नामव्या इति प्रतिबोधयितुं प्रदीपदृष्टान्तः, अत एव लोकपदेन भव्यानां ग्रहणम्। लोगपज्जोपद यह कहता है कि एकेन्द्रिय से लेकर पंचेन्द्रिय पर्यन्त के जितने जीव हैं प्रभु उनकी रक्षा करने का उपाय कहते हैं अतःवे एकेन्द्रियादि सर्वप्राणिगण के हितरूप रक्षा के उपाय के प्रदर्शक होने के कारण लोकहित कहे गये हैं । जिस प्रकार दीपक सकलजीवों के लिये समान ही रूप से प्रकाश देता है परन्तु उस प्रकाश से अंधा व्यक्ति लाभ नहीं उठा पाता, सूझता ही उसके प्रकाशजन्य सुख को भोगता है। इसी प्रकार भव्यजन ही भगवान् के अनुभव से जनित परमानन्द को भोगते हैं, अभव्य नहीं, क्यों कि इनके मन में जो अनादिकाल से मिथ्यास्वरूप अंधकार का पटल भरा रहता है वह प्रभु की देशनासे भी व्यपगत-दूर नहीं होता है, अतः विशिष्ट आत्मतत्त्व का प्रकाश उन्हें नहीं हो सकता है। तब कि जो भव्यजीव होते हैं वे ऐसे नहीं होते हैं,
પંચેન્દ્રિય સુધીના જેટલા જીવે છે તેમની રક્ષા કરવાને ઉપાય પ્રભુ બતાવે છે. તે રીતે એકેન્દ્રિય આદિ સર્વ પ્રાણીગણના હિતરૂપ રક્ષાને ઉપાય બતાવતા
पाथी तेभने सोडित' ४ा छ........ જે રીતે દીપક સમસ્ત જીવને સરખે પ્રકાશ આપે છે, પણ તે પ્રકાશને લાભ આંધળે માણસ ઉઠાવી શકતો નથી-દેખતે માણસ જ તે પ્રકાશ જન્ય સુખને ભેગવી શકે છે. એ જ રીતે ભવ્ય જને જ ભગવાનના અનુભાવથી ઉન્ન થયેલ પરમાનંદને ભેગવી શકે છે. અભવ્ય જીવે ભેગવી શકતા નથી. કારણ કે અભવ્ય જીના મનમાં અનાદિ કાળથી જે મિથ્યાત્વરૂપ અંધકારને થર જાઓ હોય છે તે પ્રભુની દેશનાથી દૂર થતો નથી. તેથી વિશિષ્ટ આત્મતત્વને પ્રકાશ તેમને મળી શકતો નથી. પણ ભવ્યજીની બાબતમાં એવું બનતું નથી. કારણ કે પ્રભુની દેશના દ્વારા તેમના અનાદિકાળના મિથ્યાત્વરૂપ અંધકારના થર દૂર થઈ જાય છે. તેથી તેમને વિશિષ્ટ આત્મતત્વનાં દર્શન થવા માંડે છે. આ
શ્રી ભગવતી સૂત્ર : ૧