________________
भावबोधिनी टीका. चतुर्थसमवाये कषायादिनिरूपणम् है। चित्त में कठोरता का जागरण हिंसा, झूठ, चोरी प्राप्तविषयों का संरक्षण इन बातों से ही होता है, अतः इसके भी हिंसानुबंधी, मृषानुबंधी, स्तेयानुबंधी और संरक्षणानुबंधी, ऐसे चार भेद है। यह ध्यान पहिले से लेकर पांचवें गुणस्थान तक के जीवों को होता है।२। सर्वज्ञ भगवान् की आज्ञा आदि का नाम धर्म है। इस धर्म को बार २ चिन्तवन करना सो धर्मध्यान है। इसके आज्ञाविचय१, अपायविचय२, विपाकविचय३
और संस्थानविचय४, ऐसे चार भेद हैं।३। जो शोक को दूर करे उसका नाम शुक्ल है ऐसा शुक्ल का यह व्युत्पत्तिलभ्य अर्थ होता है । भवके क्षय का कारण यही ध्यान है। धर्मध्यान सातवे गुणस्थान से लेकर बारहवे गुणस्थान तक और शुक्लध्यान ग्यारहवे गुणस्थान से चौदवे गुणस्थान तक के जीवों के होता है। पृथक्त्व वितर्क सविचार१, एकत्ववितर्काविचार२, सूक्ष्मक्रिया अनिवृत्ति३, और समुच्छिन्न क्रिया अप्रतिपाती४ ये चारमेद शुक्लध्यान के हैं। इनका विशेष वर्णन ओगमों से जाना जा सकता है। चारित्र के प्रति जो कथाएँ विरुद्ध पडती हों वे विकथा हैं-स्त्री संबंधी कथा का नाम स्त्रीकथा१, भोजन से संबंध रखनेवाली कथा का नाम भक्तकथा२, राजा से संबंधित कथा- बातचीत का नाम राजकथा३ और देश से રૌદ્રધ્યાન કહે છે. ચિત્તમાં કઠોરતાની ઉત્પત્તિ હિંસા, અસત્ય, ચેરી અને પ્રાપ્ત વિષયના સંરક્ષણ, એ ચાર કારણે જ થાય છે, તેથી તેના પણ આ પ્રમાણે ચ ર ભેદ છે-(૧) હિ સાનુબંધી (૨) મૃષાનુબ ધી, (૩) તેયાનુંબંધી, અને સંરક્ષણનું બંધી. આ ધ્યાન પહેલેથી લઈને પાંચમાં ગુણસ્થાન સુધીના છાને થાય છે liા સર્વજ્ઞ ભગવનની આજ્ઞા આદિને ધર્મ કહે છે. તે ધર્મનું વારે વાર ચિંતન કવું તે ધર્મध्यान छे. तेना यार लेहा प्रभारी छ-(१) ज्ञापियय, (२) अपायश्यिय, (3) વિપાકવચય, અને (૪) સંસ્થાન વિચય. એવા
જે શેફને દૂર કરે તેનું નામ સુફલ છે, એવો શુકલને વ્યુત્પત્તિલભ્ય અર્થ થાય છે. આ ધ્યાન જ ભાવના ક્ષયનું કારણ છે. ધર્મધ્યાન સાતમાં ગુણસ્થાનથી લઈને બારમાં ગુણસ્થાન સધીના અને શુકલધ્યાન અગિયારમાં ગુણસ્થાનથી લઈને ચૌદમાં ગુણસ્થાન સુધીના જીવોને થાય છે. શુકલધ્યાનના આ પ્રમાણે ચાર ભેદ છે– [૧] પૃથફત્વ વિતર્ક સવિચાર, [૨] એકત્વવિતર્કોવિચાર, ૩] સૂફમકિયા અનિવૃત્તિ અને ૪ સમુ અચ્છન્ન ક્રિયા અપ્રતિપાતી. તેમનું વિશેષ વર્ણન આગમોમાંથી જાણી શકાય છે. જે કથાઓ ચારિત્રથી વિરૂદ્ધની હોય છે તેમને વિકથા કહે છે. ૧] સ્ત્રી વિષેની કથાને સ્વીકથા કહે છે. [૨] ભજન વિષેની કથાને ભકતકથા કહે છે. [૩] રાજા સંબંધી કથાને રાજકથા કહે છે અને [૪] દેશ વિષેની કથાને દેશ કથા કહે
શ્રી સમવાયાંગ સૂત્ર