________________
भावबोधिनी टीका तृतीथसमवाये स्थित्यादिनिरूपणम् अधिक कही गई है। भोगभूमि के उत्तम मध्यम और जघन्य की अपेक्षा तीन भेद है। जघन्य भोगभूमि में एक पल्योपम की, मध्यमभोगभूमि में दो पल्योपम की और उत्कृष्ट भोगभूमि में तीन पल्योपम की उत्कृष्ट स्थिति होती है । सो देवकुरु और उत्तर कुरु में तिर्यश्चों
और मनुष्यों की यह स्थिति होती है। विदेहक्षेत्र में मेरू और नील पर्वत के बीच का अर्धचन्द्राकार भाग, कि जिसकी पूर्वपश्चिम सीमा वहां के दो पर्वतों से निश्चित होती है वह उत्तरकुरु कहलाता है। और मेरु तथा निषध पर्वत के बीच का वैसा ही अर्धचन्द्राकार भाग देवकुरु कहलाता है। देवकुरु और उत्तरकुरु ये दोनों क्षेत्र विदेह क्षेत्र के ही भाग हैं। परन्तु उन क्षेत्रों में युगलियों की वस्ती होने से वे भिन्नरूप से जाने जाते हैं। सौधर्म और ईशान कल्प में देवों की उत्कृष्ट स्थिति दो सागरोपम की और दो सागरोपम से कुछ अधिक की कही हुई है। अतः यहां जो तीन पल्योपम की स्थिति कही हुई है वह मध्यमस्थिति कही है। जघन्यस्थिति यहां एक पल्योपम की और एक पल्योपम से कुछ अधिक की है। सनत्कुमार और माहेन्द्रकल्प में उत्कृष्टस्थिति क्रमशः सात सागरोपम की और सातसागरोपम से कुछ अधिक की है। और जघन्यस्थिति दो सागरोपम की और दो सागरोपम से कुछ अधिक की એક સાગરોપમથી થોડી વધારે દર્શાવેલ છે. ભોગભૂમિના ઉત્તમ, મવમ અને જઘન્યની અપેક્ષાએ ત્રણ ભેદ છે. જઘન્ય ભેગભૂમિમાં એક પોપમની, મધ્યમ ભંગભૂમિમાં બે પળેપમની અને ઉત્કૃષ્ટ ભાગભૂમિમાં ત્રણ પપિમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. દોકુ અને ઉત્તરકુરુમાં તિય ચે અને મનુષ્ય ની આ સ્થિતિ હોય છે. વિદેહ ક્ષેત્રમાં મેરુ અને નીલ પર્વતની વચ્ચેનો અર્ધચન્દ્રાકાર ભાગ કે જેની પૂર્વ પશ્ચિમ સીમા ત્યાના બે પર્વતથી નિશ્ચિત થાય છે, તેને ઉત્તર કુરુ કહે છે. અને મેરુ તથા નિષધ પર્વતની વચ્ચેને એવો જ અર્ધચંદ્રાકાર ભાગ દેવકુરે કહેવાય છે. દેવકુર અને ઉત્તરકુરુ એ બન્ને ક્ષેત્ર નિદેહ ક્ષેત્રના જ ભાગ છે. પણ તે ક્ષેત્રમાં યુગલિકોની વસ્તી હોવાથી તેમને ભિન્ન રૂપે ઓળખવામાં આવે છે. સૌધર્મ અને ઈશાન કટ માં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની અને બે સાગરોપમથી થોડી વધારે બતાવેલ છે. તેથી અહીં જે ત્રણ પત્યોમની સ્થિતિ કહેવામાં આવી છે તે મધ્યમ સ્થિતિ કહેલ છે. ત્યાં જઘન્ય સ્થિતિ એક પોપમની અને એક પ૫મથી થેડી વધારે છે સનસ્કુમાર અને મહેન્દ્રક૯પમાં ઉતકૃષ્ટ સ્થિત ક્રમશ: સાત સાગરેપમની અને સાત સાગરેપમથી થોડી વધારે છે, અને જઘન્ય સ્થિતિ બે સાપરોપમની અને બે સાગ
શ્રી સમવાયાંગ સૂત્ર