________________
६०
समवायाङ्गसूत्रे
रूप अथवा पूज्य आचार्य आदि की पदवी प्राप्ति होने रूप अभिमान द्वारा अपना गौरव प्रदर्शित करना इसका नाम ऋद्धिगौरव है। ऋद्धिप्राप्ति के अभिमान से और उसकी अप्राप्ति में अशुभभाव करने से यह ऋद्धिगौर व होता है। रसना इंद्रिय के विषयभूत मनोज्ञ मधुर आदि रसों की प्राप्ति में आनंद मानना और उनकी अप्राप्ति में आत्मा में आकुल व्याकुलरूप अशुभ परिणति करना यह रसगौरव है। 'मैं ही सुखी हूं' इस प्रकार का अभिमान करना सातगौरव है। इस सातगौरव में अपने को सुखी होने का अभिमान रहता है और दूसरों को ऐसा सुख प्राप्त न हो ऐसी भावना रहती है। विराधना शब्द का अर्थ है नाश करना। यह निन्दा अथवा निन्हव से होती है ज्ञान विराधना, दर्शनविराधना और चारित्रविराधना, इस प्रकार से यह विराधना तीन प्रकार को है। ज्ञान की निंदा करना अथवा ज्ञान के साधनभूत गुर्वादिकों का निलव (छिपाना) करना यह ज्ञानविराधना है। क्षायिक सम्यत्तव आदि की निंदा या उनके धारकों का निह्नव करना यह दर्शन विराधना है। सामयिक आदि चारित्र की निंदा करना या व्रत आदि का खंडन करना इसका नाम चारित्रविराधना है।सू ०१२। અથવા પૂજ્ય આચાર્ય આદિની પદવી પ્રાપ્ત થવાનું અભિમાન દર્શાવીને પોતાનું ગૌરવ પ્રદર્શિત કરવું તેને છિદ્ધિગૌરવ કહે છે. ત્રિદ્ધિ પ્રાપ્તિના અભિમાનથી અને તેની અપ્રાપ્તિમાં અશુભ ભાવ કરવાથી તે ઋદ્ધિગૌરવ પેદા થાય છે. સ્વાદેન્દ્રિયના વિષયભૂત મનેણ, મધુર આ દ રસની પ્રાપ્તિમાં આનંદ માણવો અને તેમની અપ્રાપ્તિમાં આત્મામાં આકુળ વ્યાકુળ બનવા રૂપ અશુભવૃત્તિ થવી તેને રસગૌરવ કહે છે. “હું જ સુખી છું” આ પ્રકારનું અભિમાન કરવું તે સાતગૌરવ છે. સાત ગૌરવમાં સુખી હોવાનું પિતાને અભિમાન રહે છે, અને એવાં સુખ બીજાને પ્રાપ્ત ન થાય એવી ભાવના રહે છે. વિરાધના એટલે નાશ કરે. તે નિન્દા અથવા નિવથી વિપરીત તત્વ બતાવવાથી થાય છે. જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, અને ચારિત્ર વિરાધના, એવા તેના ત્રણ પ્રકાર છે. જ્ઞાનની નિન્દા કરવી અથવા જ્ઞાનદાતા ગુર્નાદિકનું નિન્ટવ કરવું (વપરીત તત્વ બતાવવું) તેને જ્ઞાન વિરાધના કહે છે. ક્ષાયિક સમ્યકત્વ આદિની નિંદા અથવા તે ધારણ કરનારનું નિન્હવે કરવું તે દર્શન વિરાધના છે. સામયિક આદિ ચારિત્રની નિંદા કરવી અથવા વ્રત આદિનું ખંડન કરવું તેને ચારિત્ર વિરાધના કહે છે. સૂ. ૧૨
શ્રી સમવાયાંગ સૂત્ર