________________
भावबोधिनी टीका. तृतीयसमवाये दण्डादिनिरूपणम् अस्थिर चित्त और लक्ष्य से व्यग्र बना देता है उसी प्रकार ये शल्य भी व्रती को अपने वतों की सच्ची आराधना करनेरूप लक्ष्य में अकुशल परिणाम और व्यग्र बना देते है। व्रतों को प्राप्त करना और बात है और उन्हें अपने जीवन में उतार लेना और बात है।
शल्यों के सद्भाव में व्रती अपनी मानसिक स्थिति का सन्तुलन खो बैठता है, अतः व्रतों के आराधन के लिये मानसिक स्वास्थ्य ठीक रखना इन शल्यों के अभाव का कार्य है। व्रतों के पालन करने में कपट, ढोंग और ठगने की वृत्ति का बना रहना मायाशल्य है। देवादिकों की ऋद्धियों का अवलोकन कर या सुनकर सा मन में संकल्प करना की मुझे भी ब्रह्मचर्य आदि व्रतों के अनुष्ठान से ये ऋद्धियां प्राप्त हों इसका नाम निदानशल्य है। यह निदानशल्य मोक्षरूप फल को उच्छेद करने वाला होता है । व्रतों का पालन करते हुए भी सत्यपर श्रद्धा न लाना अधवा असत्यका आग्रह रखना मिथ्यादर्शनशल्य है। मानकषाय और लोभकषाय से जनित अशुभभावों की गुरुता का आत्मा में होना इसका नाम गौरव है। यह गौरव ऋद्धि गौरव, रसगौरव, और सात गौरव के भेद से तीन प्रकार का है। यह गौरव चतुगति रूप संसार में परिभ्रमण कराने के कारणभूत कर्म का हेतु होता है। नरेन्द्र आदि द्वारा पूजित होने કરી નાખે છે. એ જ પ્રમાણે એ શલ્ય પણ વતીને પોતાના વતની સાચી આરાધતા કરવા રૂપી. લયથી અકુશલ પરિણામ યુકત તથા વ્યગ્ર બનાવે છે વ્રતને અંગી. કાર કરવા તે એક વાત છે અને તેમને પોતાના જીવનમાં ઉતારવા તે અલગ વાત છે.
આ શલ્યના સદ્ભાવમાં વતી પિતાની માનસિક સ્થિતિનું સમતોલપણું ગુમાવી બેસે છે. તેથી તેની આરાધનાને માટે માનસિક સ્વાચ્ય બરાબર રાખવું તે શલ્યાનો અભાવ હોય તે જ સંભવી શકે છે વ્રતોનું પાલન કરવામાં કપટ દ્વેગ, અને ઠગવાની વૃત્તિ રાખવી તેનું નામ માયા શલ્ય છે દેવા દકોની ઋદ્ધિયોનું અવલોકન કરીને કે તેનું વર્ણન સાંભળીને મનમાં એવો સંક૯૫ કરે કે મને પણ બ્રહ્મચર્ય આદિ વ્રત આચરવાથી તે ઋિદ્ધિ પ્રાપ્ત થશે, તેનું નામ નિદાન શલ્ય છે. તે નિદાનશલ્ય મોક્ષરૂપ ફળનો ઉછેદ કરનાર હોય છે. વ્રતનું પાલન કરતી વખતે પણ સત્ય પર શ્રદ્ધા ન રાખવી, અથવા અસત્યનો આગ્રહ રાખવો તે મિયાદશન શલ્ય છે. માનકષાય અને લેભકષાયથી ઉત્પન્ન થયેલ અશુભ ભાવોની ગુરુતાનું આત્મામાં અસ્તિત્વ હોવું તેનું નામ ગૌરવ છે. ગૌરવના ત્રણ પ્રકાર છે-ઝિદ્ધિગૌરવ રસગીરવ અને સાત ગૌરવ. તે ગૌરવ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરાવવાના કારણરૂપ કમનો હેતું હોય છે. નરેન્દ્ર આદિ દ્વારા પૂજાવાનું
શ્રી સમવાયાંગ સૂત્ર