________________
भावबोधिनी टीका. पञ्चमाङस्वरूपनिरूपणम्
७३५
मति-निश्चयरूपबुद्धि और औत्पतिकी आदि के भेद से चार प्रकार की बुद्धि के ये बहुत ही अच्छी तरह से बढानेवाले हैं । इस व्याख्या. प्रज्ञप्ति अंग की वाचनाएँ संख्यात हैं। अनुयोगद्वार संख्यात हैं । वेष्टक संख्यात हैं । श्लोक संख्यात हैं । नियुक्तियां संख्यात हैं। प्रतिपत्तियां संख्यात हैं। यह अंगों की अपेक्षा पांचमा अंग है। यहां एक श्रुतस्कंध है, कुछ अधिक एकसौ अध्ययन हैं। दस हजार उद्देशक हैं । दस हजार ही समुदेशक है। छत्तीस हजार परकृतप्रश्नोत्तररूप व्याकरण हैं। पदपरिमाण की अपेक्षा इसमें दो लाख अठासी हजार पद हैं। संख्यात अक्षर हैं, अनंत गम हैं, अनंतपर्यायें हैं, असंख्यात ब्रस हैं और अनतस्थावर हैं। ये उपरिनिर्दिष्ट समस्त भाव शाश्वत है, कृत हैं, निबद्ध हैं निकावित हैं इसरूप से जिन भगवानने कहा है। सो ये सब भाव इस अंगमें कहे गये हैं। प्रज्ञापित किये गये हैं। प्ररूपित किये गये हैं। दर्शित किये गये हैं। निदर्शित किये गये हैं और उपदर्शित किये गये हैं। जो इस अंग का यथावत् अध्ययन करता है वह यह जान जाता है कि आत्मस्वरूप कैसा होता है. ज्ञाता कैसा होता है
और विज्ञाता कैसा होता है। इस उपर्युक्त प्रकार से इसमें चरणप्ररू पणा और करणप्ररूपणा कही गई है। यहां अवशिष्टपदों का अर्थ બુદ્ધિની તે પ્રશ્નોત્તરી સારી રીતે વૃદ્ધિ કરનારા છે. આ વ્યાખ્યાપ્રાપ્તિ અંગની સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુગ દ્વાર છે. સંખ્યાત વેષ્ટક છે સંખ્યાત
ગ્લો ! છે, સંખ્યાત નર્યું કિતયો છે, અને સંખ્યાત પ્રતિપત્તિ છે, અંગેની અક્ષિાએ તે પાંચમું અંગ છે. તેમાં એક શ્રતસ્કંધ અને એકસો કરતાં વધારે અધ્યયનો છે દસ હજાર ઉદ્દેશક છે અને દસ હજાર સમુદ્દેશક છે તેમ અન્યદ્વારા પૂછાયેલા તથા ભગવાન દ્વારા જેના ઉત્તરે અપાયા છે તેવાં છત્રીસ હજાર પ્રશ્નોત્તરૂપ વ્યાકરણો છે. તેમાં પદેનું પ્રમાણુ બે લાખ અઠયાસી હજાર (૨૮૮૦૦૦) નું છે. તેમાં સંખ્યાત અક્ષરે છે, અનંત ગમ છે. અનંત પર્યાય છે, અસંખ્યાત ત્રસ છે અને અનંત સ્થાવર છે ઉપરોકત સમસ્ત ભાવ શાશ્વત (નિત્ય) છે, કૃત (અનિત્ય) છે નિબદ્ધ અને નિકાચિત છે, આ રવરૂપ જનેશ્વર ભગવાને કહેલ છે. એ બધા ભાવો આ અંગમાં કહેલ છે, પ્રજ્ઞાપિત કરાયા છે, પ્રરૂપિત કરાયા છે, દશિત કરાયા છે, નિદશિત કરાયા છે અને ઉપદશિત કરાયા છે. જે જીવ આ અંગનો અભ્યાસ કરે છે તેને આત્માનું સ્વરૂપ સમજાઈ જાય છે અને જ્ઞાતા અને વિજ્ઞાતાનું સ્વરૂપ કેવું હોય છે તે પણ જાણવા મળે છે. ઉપર્યુંકત પ્રકારે આ અંગમાં ચરણપ્રરૂપણા અને કરણપ્રરૂપણ કરવામાં આવી છે. બાકીના પદોને અર્થ
શ્રી સમવાયાંગ સૂત્ર