________________
भावबोधिनी टीका. समवायाङ्गस्वरूपनिरूपणम्
७१९ समवायाङ्ग में एकन्द्रिय आदि के भेद स तथा प्रर्याप्त आर अपर्याप्त आदि के भेद से अनेक प्रकार के भेदों वाले जीवों का और पद्लास्तिकाय आदि अनेकविध भेदों वाले अजीवों का विस्तारपूर्वक वर्णन किया गया है। इसी प्रकार से और भी अनेकविध विशेष-जीवोजीवादिगत धर्म इसमें वर्णित हुए हैं। इसी बात को सूत्रकार संक्षेप में "नरगतिरिय” इत्यादि पदों द्वारा प्रदर्शित करते हैं-कि इस समवायङ्ग में नारकोंके, तिर्यचोंके, मनुष्यों के और देवों के आहार, उच्चास, लेश्या, आवास, संख्या, आयतप्रमाण, उपपात, च्यवन, अवगाहना, अवधिज्ञान, वेदना, विधान, उपयोग, योग, इन्द्रिय और कषाय का वर्णन किया गया है। आहार से यहां तात्पर्य ओज आहारादि से हैंयह आभोगिक और अनाभोगिक स्वरूप अनेक प्रकार का होता हैं। अनुसमय आदि काल मेद से उच्छास अनेकप्रकार का होता है। कृष्ण, नील आदि के भेद से लेश्या के अनेक भेद हैं। नरकों आदि के आवासों की संख्या भी अनेक प्रकार की है-जैसे प्रथम पृथिवो में तीसलाख, दूसरी पृथिवी में पचीसलाख, तीसरी में पन्द्रह लाख. चौथी में दसलाख, पांचवीं में तीनलाख, छठी में पांच कम एक लाख, और सातवीं में केवल पांच इस प्रकार कुल चौरासी ८४ लाख नरकावास हैं। इन नरकों आदि के आवासों की दीर्धता-लंबाई का जो प्रमाण है યાંગમાં અકેન્દ્રિય આદિના ભેદથી તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત આદિના ભેદથી અનેક પ્રકારના ભેદેવાળા નું અને પુદ્ગલ સ્તિકાય આદિ અનેક પ્રકારના ભેદોવાળા અજીનું વિસ્તારપૂર્વક વર્ણન કરાયું છે. એ જ પ્રમાણે બીજા પણ અનેક પ્રકારના જવાઝવાદિગત ધર્માવિશેનું તેમાં વર્ણન કરાયું છે. એ જ વાતને સૂત્રકારે 'नरगतिरिय' त्याहि पहा हावी छे-मा समवायांगमा नाना तिय योना, મનુષ્યના અને દેવના આહાર, ઉછવાસ. લેશ્યા, આવાસ, સંખ્યા, આયત પ્રમાણ, 6५पात, यवन मवाना, अवधिज्ञान, वेहेना, विधान, ७५ये, यास, छन्द्रिय, અને કષાયનું વર્ણન કરાયું છે. અહીં આહારનું તાત્પર્ય એજ આદિ આહાર છે. તે અગિક અને અનાગિકરૂપ અનેક પ્રકારના હોય છે. અનુસમય આદિ કાળભેદથી ઉચ્છવાસ અનેક પ્રકારના હોય છે. કૃષ્ણ, નીલ, આદિ અનેક પ્રકારની લેડ્યા હોય છે. નરક આદિના આવાસની સંખ્યા અનેક પ્રકારની છે. પહેલી પૃથ્વીમાં (નરકમાં) ત્રીસ લાખ, ખીજી પૃથ્વીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાપ ચોથીમાં દસલાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં ૯૯૯૫, નવાણું હજાર નવસે પંચાણું અને સાતમીમાં પાંચ નરકાવાસ છે. એ રીતે કુલ ૮૪ ચોર્યાસી લાખ નરકાવાસ છે. તે નરકે આદિના આવાસની દીર્ઘતા-લંબાઈના પ્રમાણને આયાત પ્રમાણુ કહે છે. આ પદ ઉપલ
શ્રી સમવાયાંગ સૂત્ર