________________
भावबोधिनी टीका. सूत्रकृतास्वरूपनिरूपणम् द्रव्यों का जिसमें निवास हो-इन पांच अस्तिकाय स्वरूप जो हो-वह लोक है। इस लोक से जो भिन्न हो उसका नाम अलोक है-अर्थात जिसमें केवल आकाशही आकाश हो वह अलोक है। यही लोक और अलोक का लक्षण 'धर्सादीनां त्तिद्रव्याणां' इत्यादि श्लोक से प्रकट किया गया है। शुभकर्मों का नाम पुण्य है। सातावेदनीय आदि जो४२बयालीस प्रकृतियां हैं ये पुण्यप्रकृतियां हैं। प्राणातिपात आदिक जो अठारह१८पापस्थान हैं। आत्मा में कर्म जिनके द्वारा प्रवेश करते हैं वे आस्रव कहलाते हैं। प्राणातिपात
आदि जो कर्म आने के कारण हैं इन कारणों का निरोध जिनसे होता है वे संवर हैं। संयमी जीव ऐसे कारणों का निरोध अहिंसा, सत्य आदि द्वारा करता है-अत्तः अहिंसा सत्य आदि संवर रूप हैं। कम पुद्गलो का एकदेश से झरना-नष्ट-क्षय होना याने अलग होना इसका नाम निर्जरा है। कषाय सहित होने से जीव कर्म के योग्य पुदगलों को जो ग्रहण करता हैं इसका नाम बंध है। सम्यग्दर्शन, सम्यग्ज्ञान और सम्यक् चारित्र द्वारा जीव कर्मों का अत्यंत जो उच्छेद-अभाव-अपनी आत्मा से अलग कर देता है इसका नाम मोक्ष है। इस अंग में इन तमाम विषयों को प्रतिपादन करने का अभिप्राय सूत्रकार का केवल यही है कि जो साधु नवदीक्षित हैं, जिनसिद्धान्त के अवगाहन से जिनको बुद्धि परिपक्व नहीं हुई हैજેમાં નિવાસ હોય અથવા તે પાંચ અસ્તિકાય સ્વરૂપ જે હોય તેનું નામ “લોક” છે. તે લોથી ભિનન હોય તેને “અલક” કહે છે-એટલે કે જેમાં ફકત આકાશ
डायतेने साहे. ते भने सोना सक्षण 'धर्मादीनां-वृत्ति द्रव्याणां' ઈત્યાદિ શ્લોકો દ્વારા પ્રગટ કરાયાં છે શુભ કર્મને પુણ્ય કહે છે. સાતવેદનીય આદિ જે ૪૨ પ્રકૃતિ છે તે પુણ્યપ્રકૃતિ છે પ્રાણાતિપાત આદિ જે ૧૮ અઢાર પાપસ્થાનો છે તે “પાપ” છે. જેમના દ્વારા આત્મામાં કર્મને પ્રવેશ થાય છે તેમને આવે કહે છે. પ્રાણાતિપાત આદિ જે કર્મના આગમનનાં કારણો છે તે કારણોને નિરોધ જેમના વડે થાય છે તે “સંવર' કહેવાય છે. સંયમી જીવ અહિંસા, સત્ય આદિ દ્વારા એવાં કારણેને નિરોધ કરે છે, તેથી અહિંયા, સત્ય આદિ સંવરરૂપ છે. કર્મ પુદ્ગલોનું ઝરવું ક્ષય થવો, તેનું નામ “નિર્જરા” છે. કષાયયુકત થવાથી જીવ કમને પુદ્ગલેને જે ગ્રહણ કરે છે. તેનું નામ “ધ” છે સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન, અને સમ્યક ચારિત્ર દ્વારા જીવ કર્મોને જે આત્યંતિક ક્ષય કરે છે તેનું નામ “મોક્ષ” છે. આ અંગમાં આ સઘળા વિષયનું પ્રતિપાદન કરવાનું સૂત્રકારને કેવળ એટલે જ હેતુ છે કે જે સાધુ હજી નવદીક્ષિત છે, જિનકથિન સિદ્ધાંતનાં ઊંડા અભ્યાસથી જેમની બુદ્ધિ પરિપકવ થઈ નથી. કોમળ મતિવાળા છે, કુતીથિકા
શ્રી સમવાયાંગ સૂત્ર