________________
भावबोधिनी टीका. सूत्रकृता स्वरूपनिरूपणम्
टीकार्थ - 'से किं तं सूयगडे ?" इत्यादि । हेभदन्त ! सूत्रकृतांग का क्या स्वरूप है ? उत्तर- सूत्रकृतांग द्वारा अथवा सूत्रकृतांग में स्वसिद्धान्त सूचित किये गये है, पर सिद्धान्त सूचित किये गये हैं। स्वसिद्धान्त और परसिद्धान्त दोनों सूचित किये गये है। उपयोग लक्षणवाले जीव सूचित किये गये हैं। अजीव का स्वरूप जीव के स्वरूप से सर्वथा भिन्न सूचित किया गया है। जीव और अजीव ये दोनों सूचित किये गये हैं। पंचास्तिकायात्मक लोक सूचित किया गया है। अलोक सूचित किया गया है। लोक और अलोक ये दोनों सूचित किये गये है। सूत्रकृतांग में जीव, अजीव, पुण्य, पाप, आस्रव, संवर, निर्जरा, बंध और मोक्ष ये नौ पदार्थ सूचित किये गये हैं। तथा जो साधु अचिरकाल प्रव्रजित - नवदीक्षित है, कुतीर्थिको के अयथार्थ बोध से जनित मोह से जिनकी मति मोहित हो रही है, और जिन्हें कुसमय के संसर्ग के कारण या स्वाभाविकरूप से वस्तुतत्व के प्रति संशय उत्पन्न हो गया है ऐसे श्रमणजनों का जो पापकर अशुभकर्म का हेतुभूत= अनिर्मल मतिगुण है उसे निर्मल करने के लिये: इस सूत्र कृतांग में एक सौ अस्सी १८० प्रकार के क्रियावादियों का मत, चौरासी ८४ प्रकार के अक्रियावादि का मत, सरसठ ६७ प्रकार के अज्ञानवादियों का मत, और ३२वतीस प्रकार के वैनयिक वादियों का मत, इस
६८५
टीडार्थ - 'से किं त सूयगडे' इत्यादि ।
પ્રશ્ન-હે ભદન્ત ! સૂત્રકૃતાંગનું કેવું સ્વરૂપ છે ? ઉત્તર-મૂત્રકૃતાંગમાં સ્વ સિદ્ધાંત તથા પરસિદ્ધાંત, એ બન્ને સૂચિત કરાયા છે, ઉપયોગ લક્ષણયાળાં જીવા સૂચિત કરાયા છે. અજીવનું સ્વરૂપ જીવના સ્વરૂપથી તદ્દન ભિન્ન સૂચિત કરાયુ છે, જીવ અને અજીવ, એ બન્ને સૂચિત કરાયા છે, પાંચ અસ્તિકાયવાળે લેાક સૂચિત કરાયા છે, લેક સૂચિત કરાયા છે, લાક અને અલેાક એ બન્ને सूचित कराया छे. सूत्रतांगमां व लव, युएय, चाय, आस्त्रव, संवर, निश, બંધ અને મેક્ષ, એ નવ પદાર્થની પ્રરૂપણા કરવામાં આવી છે. તથા જે સાધુ અચિરકાલ પ્રવ્રુજિત- નવદીક્ષિત છે, કુતીથિંકાના અયર્થાથ મેધથી જનિત મેહ વધુ જેમની મોત માહિત થઇ રહી છે, અને જેમને કુસમય (કુત્સિત સિદ્ધાંત)ના સસ ને કારણે અથવા સ્વાભાવિક રીતે વસ્તુતત્વ પ્રત્યે સંશય પેદા થઈ ગયા છે. એવા શ્રમણજનેાના પાપકર-અશુભકર્મના કારણરૂપ જે અનિલ મતિગુણ છે તેને નિર્માંળ કરવાને માટે, આ સૂત્રકૃતાંગમાં ૧૮૦ પ્રકારના ક્રિયાવાદીઓના મતનું, ૮૪ પ્રકારના અક્રિયાવાદીઓના મતનું, ૬૭ પ્રકારના અજ્ઞાનવાદીઓના મતનું, અને
શ્રી સમવાયાંગ સૂત્ર