________________
-
-
६७०
समवायाङ्गसूत्रे अर्थ को पढानेरूप क्रिया एँ संख्यात हैं। अथवा अवसर्पिणी उत्सर्पिणी काल को लेकर कालत्रय की अपेक्षा अनंत भी हो सकती हैं। सूत्रार्थ कोविधि का नाम अनुयोग है। इस अनुयोग के उपक्रम निक्षेप अधिगम
और नयरूप द्वार संख्थात है। तथा-परमत-संमत पदार्थों को प्रदर्शन करने रूप अथवा साधुजनों की प्रतिमाओं आदि के अभिग्रहरूप प्रतिपत्तिीयां भी संख्यात है। ज्ञानादिक कोई एक विषय के प्रतिपादेक वचनरूप अथधा आर्या उपगीति आदि छंदविशेष रूप वेष्टक संख्यात हैं। अनुष्टुप् आदि श्लोक भी संख्यात हैं। नियुक्तियां-सूत्राभिमत पदार्थों को प्रतिपादन करने वाली युक्तियां भी संख्यात हैं । यह आचार प्रवचन पुरुष का अंगरूप से पहिला अंग है। आचारांग को जो पहिला अंग कहा गया है वह अगों की रचना के बाद उसके क्रमसंनिवेश को लेकर ही कहा गया है। वैसे तो रचना की अपेक्षा बारह वां अंग जो दृष्टिवाद है वही प्रथम अंग है। क्यों कि सर्वप्रवचन की अपेक्षा पहिले इसे कहा गया है। इस आचारांग के अध्ययनसमूहरूप श्रुतस्कंध दो हैं। अध्ययन पच्चीस २५ हैं। नौ ९ अध्ययन प्रथम श्रुतस्कंध में और सोलह १६ अध्ययन द्वितीयश्रुतस्कंष में हैं। इनके नाम इस प्रकार से हैं-शस्त्रपरिज्ञा १, लोकविजय २, शीतोष्णीय ३, सम्यक्तव ४, आवन्ती ५, धुत ६, છે. અથવા અવસર્પિણી ઉત્સર્પિણી કાળને ગણતાં કળત્રયની અપેક્ષાએ અનંત પણ હોઈ શકે છે. સૂત્રાર્થની વિધિનું નામ અનુયોગ છે. તે અનુગના ઉપક્રમ, નિક્ષેપ, અધિગમ અને નયરૂપ સંખ્યાત દ્વાર છે, તથા પરમત-સં મત પદાર્થો દર્શાવનાર અથવા સાધુજનની પ્રતિમાઓ આદિના અભિગ્રહરૂપ પ્રતિપત્તિ પણ સંખ્યાત છે. જ્ઞાનાદિક કોઈ એક વિષયના પ્રતિપાદક વગનરૂપ અથવા આર્યા, ઉપગીતિ આદિ છંદ વિશેષરૂપ વેષ્ટક સંખ્યાત છે. અનુષ્યપ આદિ શ્લેક પણ સંખ્યાત છે. સુત્રાભિમાન પદાર્થોનું પ્રતિપાદન કરનારી યુકિતયોને નિયુકિત કહે છે. એવી નિર્યુકિત પણ સંખ્યાત છે. આચારાંગ પ્રવચન પુરૂષના અંગરૂપે પહેલું અંગ છે. આચારાંગને જે પહેલું અંગ કહેલ છે તે અંગેની રચના કર્યા પછી તેના કમસંનિવેશની અપેક્ષાએ કહેલ છે. આમ તો રચનાની અપેક્ષાએ બારમું જે દૃષ્ટિવાદ નામનું અંગ છે એ જ પ્રથમ અંગ છે. કારણ કે સર્વપ્રવચનની અપેક્ષાએ પહેલા તેને કહેલ છે. આ આચારાંગના અધ્યયન સમૂહરૂપ બે શ્રુતસ્કંધ છે. બન્નેમાં મળીને પચીશ (૨૫) અધ્યયન છે. પહેલા થતસ્કંધમાં નવ અને બીજા પ્રતસ્કંધમાં ભેળ छ. तेमन नाम मा प्रमाणे छ- (१) शव परिज्ञा, (२) सोविजय, (3) शीतीय, (४) सभ्य३१, (५) मावन्ती, (६) धुत, (७) विभाड, (८) परिक्षा, () 64
શ્રી સમવાયાંગ સૂત્ર