________________
भावबोधिनी टीका. प्रथमसमवाये वेदनानिर्जरयोनिरूपणम्
मूलम्--एगा वेयणा ॥सू.१७॥
टीका-'एगा वेयणा' एका वेदना, स्वभावेन, उदीरणा करणेन वा उदयावलिकामविष्टस्य कर्मणोऽनुमचनं वेदना। यद्यपि-ज्ञानावरणीयादिभेदात् कर्मणोऽष्टविधत्वे तद्वेदनाऽप्यष्टविधा भवति, किं च विपाकोदय-प्रदेशोदय भेदाद् वेदनाया द्वैविध्यम्, तथापि वेदनासामान्यादेका भवतीति भावः ॥सू. १७॥ रहता है और उस अपेक्षा वे समस्त वृक्ष एक माने जाते हैं उसी प्रकार मिथ्यादर्शन आदि में तथा द्रव्यास्रव, भावास्रव रूप एक सामान्यधर्म रहता है। इस कारण वह भी एक है। भिन्न २ नहीं।
संवर का अर्थ है-आस्रव का रुकना-जिन मार्गभूत कारणों से कर्मों का आनो होता था उन मार्गों का बंद हो जाना इसी का नाम संवर है । यह संवर गुप्त्यादिक उपायों द्वारा साध्य होता है। यहां आदि पद से समिति, धर्म, अनुप्रक्षा परीषह जय और चारित्र का ग्रहण हुआ है । गुप्ति समिति आदि के भेद से यह संवर तत्त्व अनेक प्रकार का है फिर भी आस्व प्रतिपक्ष रूप संवर सामान्य की अपेक्षा यह तत्त्व एक ही है ॥१५॥१६॥
___ 'एगा वेयणा' इति । टीकार्थ-एक वेदना है, एक निर्जरा है । स्वभाव से अथवा उदीरणा कारण से उदयावलिका में प्रविष्ट हुए कर्म का अनुभव करना इसका नाम वेदना है। यह वेदना ज्ञानावरणीय आदि के भेद से आठ प्रकार के कर्मों की સામાન્ય રહે છે અને તે અપેક્ષાએ સમસ્ત વૃક્ષોને એક માનવામાં આવે છે, એ જ પ્રમાણે મિથ્યા દર્શન આદિમાં તથા દ્રવ્યાસવ, ભાવાસવમાં આસવરૂપ એક સામાન્ય ધર્મ રહે છે. તે કારણે તે પણ એક છે. તેમનામાં ભિનતા નથી.
સંવર એટલે આમ્રવને રોકવા તે—જે માગભૂત કારણથી કર્મોનું આગમન થતું હતું તે માર્ગોનું બંધ થઈ જવું તેનું નામ સંવર છે. તે સંવર ગુપ્તિ આદિ ઉપા योथी साथी २४ाय छे. ही माहि' ५४थी समिति, भ, मिनुप्रेक्षा, परीषड, v4 અને ચારિત્ર ગ્રહણ કરવામાં આવેલ છે. ગુપ્તિ, સમિતિ આદિના ભેદથી તે સંવર તત્વ અનેક પ્રકારનું છે. છતાં પણ આસવથી ઉલટો “સંવર તે સામાન્ય ધર્મની અપેક્ષાએ તે તત્વ એક જ છે. આવા "एगा वेयणा" इति ।
ટીકાર્થ-વેદના એક છે, નિર્જરા એક છે. સ્વભાવથી અથવા ઉદીરણા કરણથી ઉદયાવલિકામાં પ્રવેશ થયેલ કર્મને અનુભવ કરવો તેનું નામ વેદના છે. તે વેદના પ્રત્યેક જીવને જ્ઞાનાવરણીય આઠ પ્રકારના કર્મોની હોય છે. કર્મ આઠ પ્રકારના
શ્રી સમવાયાંગ સૂત્ર