SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ५१८ समवायाङ्गसूत्रे चमलक्षणम्-चर्मसम्बधिगुणावगुणविज्ञानम्, [४२] 'चंदलक्खणं' चन्द्रलक्षणम्चन्द्रग्रहणविज्ञानम्, (४३) 'सूरलक्खणं' सूर्यलक्षणम्-सूर्यग्रहणविज्ञानम्, (४४) 'राहुचरियं' राहुचरितम्-राहुगतिविज्ञानम् । (४५) 'गहचरियं' ग्रहचरितम्ग्रहगतिविज्ञानम्, (४६) 'सोभग्गकरं' सौभाग्यकरम्-सौभाग्यवृद्धिकरणविज्ञानम्, (४७) 'दोभग्गकरं' दौर्भाग्यकरम्-दौर्भाग्यविज्ञानम्, (४८) 'विज्जागयं' विद्यागतम्-रोहिणीप्रज्ञप्तिप्रभृतिविद्याविज्ञानम्, (४९) 'मंतगयं' मन्त्रगतम्-देवाद्याराधनमन्त्रविज्ञाम्, (५०) 'रहस्सगयं' रहस्यगतम्-रहस्यमन्त्रणाविज्ञानम्, (५१) 'सभावं' स्वभावम्-प्रत्येकवस्तुनःस्वभावविज्ञानम्, (५२) 'चारं' चार:= ज्योतिः-संचरणविज्ञानम्, (५३) 'पडिचारं' प्रतिचारः प्रतिकूलश्चारो ग्रहाणां पहारक है और मान उन्मान आदि योगों का प्रवर्तक आदि। चर्मसंबंधी गुण और अवगुणों का ज्ञान प्राप्त करना इसका नाम चर्मलक्षणकला है। चंद्रग्रहण का ज्ञान प्राप्त करना सो चंद्रलक्षण कला हैं । सूर्यग्रहण का ज्ञान प्राप्त करना सो सूर्यलक्षणकला है। राहु की गति का ज्ञान प्राप्त करना सो राहुचरितकला है। ग्रहों की चाल ज्ञान प्राप्त करना सो ग्रहचरितकला है। सौभाग्य की वृद्धि करने वाले साधनों का विज्ञान प्राप्त करना सो सौभाग्यवृद्धिकला है। दुर्भाग्य को वृद्धि करने चाले साधनों का ज्ञान होना सो दौर्भाग्यकला है। रोहिणी, प्रज्ञप्ति आदि विद्याओं का ज्ञान होना सो विद्यागतकला है। देवादिकों की आराधना कराने वाले मंत्रों का विज्ञान होना सो मंत्रगतकला है। एकान्तमें की गई मंत्रणा का ज्ञान प्राप्त करना सो रहस्यगत कला है। प्रत्येक वस्तु की प्रकृति का ज्ञान होना सो स्वभावकला। ज्योतिष्कदेवों की चाल का ज्ञान होना આદિ ગેનું પ્રવર્તક છે કે નહીં, ચર્મના (ચામડાનાં) ગુણદોષ દર્શાવનાર કલાને ચર્મલક્ષણકલા કહે છે. ચન્દ્રગ્રહણનું જ્ઞાન આપનાર કલાને ચન્દ્રલક્ષણકલા, અને સૂર્યગ્રહણનું જ્ઞાન પ્રાપ્ત કરાવનાર કલાને સૂર્યલક્ષણકલા કહે છે. રાહુની ગતિનું જ્ઞાન પ્રાપ્ત કરાવનાર કલાને રાહુચરિતકલા કહે છે. ગ્રહોની ચાલનું જ્ઞાન આપનાર કલાને ગ્રહચરિત કલા કહે છે સૌભાગ્યની વદ્ધિ કરાવનાર સાધનોનું જ્ઞાન આપનાર કલાને સૌભાગ્યવૃદ્ધિ કલા કહે છે. દુર્ભાગ્યની વૃદ્ધિ કરાવનાર સાધનોનું જ્ઞાન આપનાર કલાને દર્ભાગ્યકલા કહે છે. રોહિણી, પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓનું જ્ઞાન આપનાર કલાને વિદ્યાગત કલા કહે છે. દેવાદકોની આરાધના કરાવનાર મંત્રનું જ્ઞાન આપનાર કલાને મંત્રગત કલા કહે છે. એકાંન્તમાં કરાયેલ મંત્રણાનું રહસ્યજ્ઞાન પ્રાપ્ત કરાવનાર કલાને રહસ્યગત કલા કહે છે. પ્રત્યેક વસ્તુના સ્વભાવનું જ્ઞાન કરાવનાર કલાને સ્વભાવ કલા કહે છે. તિષ્ક દેવની ગતિનું જ્ઞાન કરાવનાર શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy