________________
४७४
समवायानसूत्रे परन्तु जीवाभिगमसूत्रे-'बासडिं' इति तथा 'पन्नरसयभागेण' इति च गाथाद्वयमेवं व्याख्यातम्-'बासर्टि' इतिशुक्लपक्षस्य प्रत्येकस्मिन् दिवसे द्विषष्टिभाविभक्तस्य दिवसस्य किंचिदधिकान् चतुरोभागान् यावच्चन्द्रः परिवर्द्धते, तथा कृष्णपक्षस्य प्रत्येकस्मिन् दिवसे तावदेव परिक्षीयते । एते वृद्धिहानी कियताकालेन भवतः? तदेवाह- पन्नरसयभागेण' इत्यादि-अस्यायं भावः-यत् चन्द्रविमानस्य द्विषष्टिर्भागाः कर्त्तव्याः । तत्र द्विषष्टौ पञ्चदशभिर्भागो देयः । ततः किंचिदधिकाश्चत्वारो भागा लभ्यन्ते । एष लब्धो भागः पञ्चदशो भागः। एतेन पञ्चदशेनभागेन चन्द्रमाश्रित्य पञ्चदश दिवसान् यावत् राहुविमानं चरति, एवमपक्रामत्यपि । इति । "सोहम्मीसाणेसु कप्पेसु" सौधर्मेशानयोः कल्पयोः 'पढमे पत्थडे' प्रथमे प्रस्तटे सर्वाधोवर्तिनि प्रस्तटे 'पढमावलियाए' प्रथमावलिसमय से होती है सो इसका समाधान ‘पन्नरस य भागेण य' इस गाथा द्वारा दिया गया है इसमें यह कहा है कि चंद्रविमान के ६२ बासठ भाग करो-इन ६२ बासठ भागो में १५ पन्द्रह का भाग दो तब भाग देने पर कुछ अधिक ४ चार भाग लब्ध होते है। यह लब्ध कुछ अधिक ४ चार भाग पन्द्रहवां भाग है। इस पन्द्रहवें भाग से चंद्रविमान को आश्रित करके १५ पन्द्रह दिनों तक राहु का विमान गति करता है। और इसी तरह से वह वहां से हट भी जाता है। सौधर्म और ईशान इन दो कल्पों के प्रथम प्रस्तट-प्रस्तार में जो कि सब से नीचे हैं उत्तरोत्तर श्रेणि की अपेक्षा से आदि की चार-दिशाओं की चार श्रेणियों में से एक एक आवलिका में-श्रेणि में-एक एक दिशा में बासठ बासठ विमान हैं। अर्थात् सौधर्म और ईशान इन दो कल्पों के प्रथम प्रस्तट में चार विमान श्रेणियां है उनके मध्यभाग में एक गोलाकार उडु नामका विमान આવી છે કે ચન્દ્ર વિમાનના બાસઠ ભાગ કરે. તે બાસઠ ભાગને પંદર (૧૫) વડે ભાગે. ત્યારે ૪ ચાર ભાગથી છેડા વધારે ભાગ આવે છે. એટલે કે ૪૪૧૫ ભાગ આવે છે આ પંદરમાં ભાગથી ચદ્ર વિમાનને આશ્રિત કરીને પંદર દિવસ સુધી રાહનું વિમાન ગતિ કરે છે અને એ જ રીતે તે ત્યાંથી હટી પણ જાય છે. દૂર પણ થાય છે. સૌધર્મ અને ઈશાન, એ બે કલ્પના પહેલા પ્રસ્તારમાં કે જે સૌથી નિચે છે, ઉત્તરોત્તર શ્રેણિની અપેક્ષાએ આદિની ચાર દિશાઓની ચાર શ્રેણીઓની પ્રત્યેક શ્રેણિમાં પ્રત્યેક દિશામાં બાસઠ, બાસઠ વિમાન છે. એટલે કે સૌધર્મ અને ઈશાન, એ બને કલપનાં પહેલાં પ્રસ્તારમાં વિમાનની ચાર શ્રેણિયો છે, તેમના મધ્યભાગમાં ઉડુ નામનું એક ગોળાકાર વિમાન છે. તે બધા વિમાનમાં શ્રેષ્ઠ હોવાથી
શ્રી સમવાયાંગ સૂત્ર