________________
३०
समवायाङ्गसूत्रे एगे मोक्खे ॥सू. १४॥ 'मोक्खे' मोक्षः-मोचनम्-आत्मनः कमपाशाद् वियोजनं मोक्षः, 'एगे' एकः, ज्ञानावरणीयादिकर्मापेक्षया तत्तत्कर्मतो मोक्षोऽप्यष्टविधः, तथापि मोचनसामान्यापेक्षया स चैक इतिभावः । यद्वा द्रव्यभावभेदाद द्वविध्येऽपि मोक्षसामान्यापेक्षया एक इति भावः । यद्वा जीवस्य मोक्षः सकृदेव भवति, तथा चकैकस्य जीवस्य एकैक एव मोक्षः, मुक्तस्य पुनर्मोक्षाभावात, तदपेक्षया एको मोक्ष इति भावः ॥सू. १४॥ दो प्रकार का है। निगड आदि से जो बंधन होता है वह द्रव्य बंध है। तथा कर्म पुदगलों का और आत्मप्रदेशों का एकक्षेत्रावगाहरूप संश्लेष होता है बह भावबंध है। इस प्रकार से बंध दो प्रकार का होकर भी बंधन सामान्य की विवक्षा से एक ही है ॥१३॥
आत्मा का कर्मरूप पाश से अलग होना इसका नाम मोक्ष है। यह मोक्ष यद्यपि ज्ञानावरणीय आदि आठ कमों में से तत्कौं छूटने से आठ प्रकार का है, फिर भी मोचन सामान्य की अपेक्षा से वह एक प्रकार का ही है। अथवा द्रव्य और भाव के भेद से यह मोक्ष दो प्रकार का भी है तो भी मोक्षसामान्य की अपेक्षा यह एक ही है। इसमें भेद नहीं है। अथवा जीव की मुक्ति एक ही बार होती है, बार २ नहीं होती। इसलिये एक एक जीव का एक एक ही मोक्ष है। मुक्त हुए जीव को पुनः मोक्ष का अभाव है। इस अपेक्षासे मोक्ष एक है। ॥१४॥
भोवार्थ-सूत्रकार ने इस सूत्र द्वारा बंध और मोक्ष में सामान्य ભાવબંધ નામના પણ તેના બે ભેદ છે. નિગડ આદિથી જે બંધ બંધાય છે. તે દ્રવ્યબંધ છે, તથા કર્મપુદ્ગલેને અને આત્મપ્રદેશને જે એક ક્ષેત્રાવહાગ રૂપે સંશ્લેષ થાય છે તે ભાવબંધ છે. આ પ્રમાણે બે પ્રકારના બંધ હોવા છતાં પણ સમાન્યની અપેક્ષાએ ખંધ એક જ છે ૧૩
કર્મરૂપી બંધનથી આત્માનું અલગ થવું તે મોક્ષ કહેવાય છે, તે મોક્ષ પણ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોમાંથી તે તે કર્મોના છૂટવાને લીધે આઠ પ્રકાર છે. પણ મુકત થવા રૂપ સામાન્યની અપેક્ષાએ તે એક પ્રકારનો જ છે. અથવા દ્રવ્ય અને ભાવ, એ બે ભેદથી મેક્ષ બે પ્રકારને પણ છે, છતાં મોક્ષ સામાન્યની અપેક્ષાએ એક પ્રકારનો જ છે. તેમાં ભેદ નથી. અથવા જીવની મુકિત એક વાર જ થાય છે. વારં વાર નહીં તેથી પ્રત્યેક જીવને એક એક જ મેક્ષ છે. મુકત થયેલ જીવને ફરી મોક્ષને અભાવ હોય છે. તે અપેક્ષાએ મોક્ષ એક જ છે. ૧૪
ભાવાર્થ સૂત્રકારે આ સૂત્ર દ્વારા બંધ અને મેક્ષમાં સામાન્યની અપેક્ષાએ એકતા
શ્રી સમવાયાંગ સૂત્ર