________________
समवायाङ्गसूत्र ततश्च पञ्चनवत्यानिचत्वारिंशत्यपकर्षितायां द्विपश्चाशद्विपञ्चाशत्सहस्रयोजनान्यन्तराणि पर्वतानां कलशानां च भवति । 'नाणावरणिज्जस्स नामस्स अंतरा. यस्स' ज्ञानावरणीयस्य नाम्नः अन्तरायस्य 'एतेसि णं तिण्डं कम्मपगडीणं' एतासां खलु तिमृणां कर्मप्रकृतीनां 'बावन्न' द्विपश्चाशत् 'उत्तरपगडीओ' उत्तरप्रकृतयः प्रज्ञप्ताः। ज्ञानावरणीयकर्मणो मत्यादयः पञ्च, नाम्नः द्विचत्वारिंशत्तम समवायोक्ता गतिनामादयो द्विचत्वारिंशत्, अन्तरायस्य च दानान्तरायादयः पञ्च, इत्थं ज्ञानावरणीयादीनां त्रयाणां कर्मणामुत्तरप्रकृतयो द्विपञ्चाशद् भवन्ति । 'सोहम्मसणंकुमारमार्हिदेम' सौधर्मसनत्कुमारमाहेद्रेषु 'तिसु कप्पेसु' त्रिषु कल्पेषु 'बावन्नं विमाणावाससयसहस्सा' द्विपश्चाशत् विमानावासशतसहस्राणि-द्विपश्चाशल्लक्षविमानावासाः प्रज्ञप्तानि ।सू. ९१॥ नभूत हैं ।९५पंचानवे हजार योजन में से ४३तेंतालीस हजार योजन कम करने पर५२-५२बावन बावन हजार का अन्तर पर्वत और महा पातालकल. शोंका निकल आता है। ज्ञानावरणीय, नाम अंतराय इन तीन कर्मों को उत्तर प्रकृतियां मिलकर सब५२बावन हो जाती हैं। वे इस प्रकार से हैं-ज्ञानावरणीय की५पांच,नामकी४२बयालीस, और अंतराय की५पांच। मतिज्ञानावरण,श्रुतज्ञानावरण, अवधिज्ञानावरण, मनःपर्यय ज्ञानावरण और केवलज्ञानावरण ये ज्ञानावरणीय कर्म की५पांच प्रकृतियां हैं। दानान्तराय, लाभान्तराय, भोगान्तराय, उपभोगान्तराय और वीर्यान्तराय ये ५ पांच प्रकृतियां अन्तराय कर्म की है।४२बयालीस संख्याविशिष्ट समवाय में गति, जाति आदि ४२ बयालीस प्रकृतियां नामकर्म की गिना ही दी गई हैं। सौधर्म, सनकुमार और माहेन्द्र इन तीन कल्पों में मिलकर ५२ बावन लाख विमानावास कहे गये हैं। રૂપ છે. ૯૫ હજાર જનમાંથી ૪૩ હજાર યોજન બાદ કરવાથી તે પર્વતો અને કલશો વચ્ચેનું અંતરપર-પર હજાર એજનનું આવી જાય છે. જ્ઞાનાવરણીય, નામકર્મ, અને અન્તરાયકમ એ ત્રણેની મળીને બાવન (પર)ઉત્તર પ્રકૃતિ થાય છે. તે આ પ્રમાણે થાય છે-જ્ઞાનાવરણીય કર્મોની પાંચ [૫) નામકર્મના ૪ર (બેંતાલીસ અને અંતરાયકર્મની પાંચ (૫) મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞા નાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ એ પ્રત્યેક જ્ઞાનાવરણીય કર્મની પાંચ પાંચ પ્રકૃતિ છે દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગન્તારાય ઉપભેગાન્તરાય અને વિર્યાન્તરાય એ પાંચ પ્રકૃતિ અન્તરાયકર્મની છે બેંતાલીસ સંખ્યાવાળાં સમવાયમાં નામકર્મની ગતિ, જાતિ આદિ બેંતાલીસ (૪૨) પ્રકૃતિ ગણાવી દેવામાં આવી છે. સૌધર્મ સનસ્કુમાર અને મહેન્દ્ર એ ત્રણ કપમાં મળીને બાવન (પર) લાખ વિમાનાવાસ કહેલ છે.
શ્રી સમવાયાંગ સૂત્ર