________________
समवायानसूत्रे एवं सर्वे संकलनेन षण्नवत्यधिकशतदत्तयो भवन्ति 1 तथा 'देवकुरु उत्तरकुरुसु णं' देवकुरूत्तरकुरुषु खलु 'मणुया' मनुजाः = युगल. मनुजाः ' एगुणपत्रा' एकोनपञ्चाशता 'राईदिएहिं' रात्रिन्दिवैः 'सपन्नजोब्बणा' संपन्न पौवनाः = प्राप्त यौवनाः भवन्ति, न मातापितृकृतं परिपालनमपेक्षते । 'इंद्रियाणं' त्रीन्द्रियाणाम् जीवानाम् 'उकोसेणं' उत्कर्पेण 'एगणपन्ना' एकोनपञ्चाशत् 'राईदिया' रात्रिन्दिवानि 'ठिई' स्थितिः 'पण्णत्ता' पज्ञप्ता ॥ सू.८८।।
४३६
की २१ इक्कीस, चतुर्थ सप्ताह की २८ अठावीस, पंचम सप्ताह की ३५ पैंतीस, छठवें सप्ताह की ४२ बयालीस और सातवें सप्ताह की ४९ उनचास दत्तियों को परस्पर जोडने से भी १९६ एक सौ छियानवें दत्तियों हो जाती हैं। देवकुरु और उत्तरकुरु इन दो भोगभूमियों में मनुष्य ४९ उनचास दिन में यौवनसंपन्न हो जाते हैं । तेइन्द्रिय जीवों की उत्कृष्ट स्थिति ४९ उनचास दिन की कही है।
भावार्थ - भिक्षुपतिमाएँ १२ बारह होती हैं। इनमें जो सातवीं भिक्षु प्रतिमा है उसकी आराधना ४९ उनचास दिनों में होती है। इन दिनों में अन्न पान की दत्तियों कि कुल संख्या १९६ एकसौ छियानवें होती हैं। विदेह क्षेत्र में मेरु और नील पर्वत के बीच का अर्धचन्द्राकार भाग, जिसकी कि पूर्व पश्चिम सीमा वहां के दो पर्वतों से निश्चित होति है वह उत्तरकुरु कहलाता है। और मेरु तदा निषध पर्वत के बीच का वैसा ही अर्ध चंद्राका भाग देवकुरु कहलाता है। देवकुरु और उत्तरकुरु ये दोनों क्षेत्र विदेहक्षेत्र के ही भाग हैं, परन्तु उन क्षेत्रों में युगलिकों की સપ્તાહની ૧૪, ચૌદ ત્રીજા સપ્તાહની ૨૧, એકવીસ ચેાથા સપ્તાહની ૨૮, અઠયાવીસ પાંચમાં સપ્તાહની ૩૫, પાંત્રીસ છઠ્ઠા સપ્તાહની ૪૨, ખેતાલીસ અને સાતમાં સપ્તાહની ૪૯ ઓગણપચાસ દત્તયા મળીને ૪૯ દિવસની ૧૯૬ દત્તિયેા થાય છે. દેવકુરૂ અને ઉત્તરપુર એ એ ભાગ ભૂમિયામાં ૪૯ દિવસમાં મનુષ્ય યૌવનસ પન્ન બની જાય છે. તે ઇન્દ્રિય જીવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૯ દિવસની કહી છે.
ભાવાથ –ભિક્ષુ પ્રતિમાએ ખાર ડાય છે તેમાં જે સાતમી ભિક્ષુપ્રતિમા તેની આરાધના ૪૯ ઓગણપચાસ દિવસમાં થાય છે. તે દિવસેામાં અન્નપાનની કુલ ૧૯૬ એકસેછન્તુ દૃત્તિયે લેવાય છે. વિદેહ ક્ષેત્રમાં મેરુ અને નીલ પર્યંતની વચ્ચેને અધચંદ્રકાર ભાગ કે જેની પૂર્વ પશ્ચિમ સીમા ત્યાંના એ પ°તાથી નકકી થાય છે, તે ઉત્તર કુરુને નામે ઓળખાય છે અને મેરૂ તથા નિષધ પર્યંતની વચ્ચેના એવે જ અર્ધચન્દ્રાકાર ભાગ દેવકુરુને નામે ઓળખાય છે ઉત્તરકુરૂ અને દેવકુરુ એ બન્ને ક્ષેત્રો વિદેહ ક્ષેત્રોના જ ભાગા છે, છતાં પણ તે ક્ષેત્રોમાં યુગલિકાની વસ્તી
શ્રી સમવાયાંગ સૂત્ર