SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ४२० समवायाङ्गसूत्रे कशरीरनाम, त्रसादयोऽष्टौ प्रसिद्धा एव । (२९) 'थिरनामे' स्थिरनाम यदुद. यात् दन्तास्थ्याद्यवयवाः स्थिरा भवति तत् । (३०) 'अथिरनामे' अस्थिर नाम यदुदयादस्थिराणां भूजिह्वादीनां निष्पत्तिर्भवति तत् । (३१) 'सुभनामे' शुभनाम यदुदयात् शुभानां शिरःप्रभृतीनां निष्पत्तिस्तत् । (३२) 'असुभनामे' अशुभनाम=यदुदयात्पादादीनामशुभानां निष्पत्तिस्तत् । (३३) सुभगनामयदुदयादनुपकार्यपि सर्वजनमियो भवति तत् । उक्तश्च-"अणुचकए वि बहूण होइप्राप्ति हो वह बादर नाम कर्म है २४। जिसके उदय से स्व योग्य पर्याप्ति की पूर्णता हो वह पर्याप्त नाम कर्म है २५। जिसके उदय से जीव के स्वयोग्यपर्याप्ति की पूर्णता न हो वह अपर्याप्त नाम कर्म है२५। जिसके उदय से जीव के स्वयोग्य पर्याप्ति की पूर्णता न हो वह अपर्याप्त नाम कर्म है २६॥ जिसके उदय से अनंत जीवों का एक ही साधारण शरीरण हो वह साधारण-शरीर नामकर्म है २७, और जिसके उदय से जीव को भिन्न २ शरीर की प्राप्ति हो वह प्रत्येक शरीर नामकर्म है २८ जिसके उदय से जीव को दन्तादिक अवयव स्थिररूप में प्राप्त हों वह स्थिर नामकर्म है २९। जिसके उदय से जीवको अस्थिर भ्र, जिह्वा आदि प्राप्त हो वह अस्थिरनामकर्म है ३०। जिसके उदय से शुभ शिर आदि अवयवों की निष्पत्ति होती है वह शुभनाम कम है ३१। जिसके उदय से चरण आदि अशुभ अवयवों की उत्पत्ति होती है वह अशुभनाम कम है ३२। जिसके उदय से जीव उपकार आदि न करने पर भी सबके मन को सुहावे वह मुभगતેવા શરીરની પ્રાપ્તિ થાય તે કમને “બાદરનામકર્મ કહે છે. (૨૪) જેના ઉદયથી સ્વગ્ય પર્યાસિની પૂર્ણતા હોય તે કર્મને પર્યાપ્ત નામકર્મ કહે છે, (૨૫) જેના ઉદયથી જીવને સ્વયોગ પર્યાપ્તિની પૂર્ણતા ન હોય તે કર્મને અપર્યાપ્ત નામકર્મ કહે છે (૨૬) જે કર્મના ઉદયથી અન ત નું એક જ સાધારણ શરીર હોય તે કર્મને “સાધારણ શરીર નામકર્મ' કહે છે. (૨૭) જેના ઉદયથી જીવને ભિન્ન ભિન્ન શરીરની પ્રાપ્તિ થાય તે કર્મને પ્રત્યેક શરીર નામકર્મ કહે છે. (૨૮) જેના ઉદયથી જીવને દાંત આદિ અવયવો સ્થિર રૂપે પ્રાપ્ત થાય તે કમને “સ્થિર નામકર્મ કહે છે. (૨૯) જેના ઉદયથી અસ્થિર ભ્ર, જિભ આદિ પ્રાપ્ત થાય તે કમને અસ્થિર નામકર્મ કહે છે. (૩૦) જેના ઉદયથી શુભ શિર આદિની પ્રાપ્તિ થાય છે તે કર્મને શુભનામકમ” કહે છે. (૩૧) જેના ઉદયથી ચરણ આદિ અશુભ અવયની ઉત્પત્તિ થાય છે કમને “અશુભનામકમ” કહે છે. (૩૨) જેના ઉદયથી જ ઉપકાર આદિ ન કરવા છતાં પણ સૌના મનને આનંદ આપે તે કર્મને “સુભગ' શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy