________________
समवायाङ्गसूत्रे और पुद्गलों को जो ठहरने में निमित्त-सहायक होता है वह अधर्मद्रव्यहै। यह अधर्मद्रव्य भी धर्मद्रव्य की तरह असंख्यात प्रदेशवाला है यह भी द्रव्यार्थता की अपेक्षा माना गया है।
भावार्थ-धर्म, अधर्म और आकाश ये तीनों अमूर्त होने से घटपटादि की तरह इन्द्रियगम्य नहीं हैं। इसलिये इनकी सिद्धि लौकिक प्रत्यक्ष से नहीं हो सकती है। यदि कहा जावे कि आगमप्रमाण से इनकी सिद्धि होती हैं सो यह बात ता ठीक है परन्तु आगमाश्रय हेतु उस सिद्धान्त के अनुयायियों में ही अपनी महत्ता का प्रख्यापक हो सकता है। अगमोक्त अर्थ को पोषण करने वाली युक्ति भी तो होनी चाहिये, वही युक्ति यहां टीकाकार ने उपस्थित की है-जगतमें गतिशील और गतिपूर्वक स्थिति शील पदार्थ जीव और पुदगल ये दो ही हैं। धर्मास्तिकाय या अधर्मास्तिकाय इन दोनों द्रव्यों को प्रेरणा करके न चलाते हैं और न ठहराते हैं। यदि ये चलते है तो धर्मास्तिकाय इन्हें चलनेमें मददकर देता है, जैसे चलने के स्वभाववाले मत्स्योको चलनेमें जल सहायक हो जाता है। इसीतरह जीव और पुद्गल यदि ठहरते है तो छाया जिस प्रकार पथिकों को ठहरने में सहायता पहुँचाती है उसी प्रकार उन्हें ठहरने में अधर्मास्तिकाय सहायक हो जाता है इससे यह फलितार्थ निकलता है कि गति और स्थिति का उपाનિમિત્ત-સહાયક હોય છે તે અધર્મ દ્રવ્ય છે. તે અધર્મદ્રવ્ય પણ ધર્મદ્રવ્યની જેમ અસંખ્યાત પ્રદેશવાળું છે, તેને પણ દ્રવ્યાર્થતાની અપેક્ષાએ એક માનવામાં આવ્યું છે.
ભાવાર્થ-ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે અમૂર્ત હોવાથી ઘટ, પટ આદિની જેમ ઈન્દ્રિયગમ્ય નથી. તેથી લૌકિક નજરે તેમને સિદ્ધ કરી શકતાં નથી. જે એમ કહેવામાં આવે કે આગમ પ્રમાણથી તેમનું પ્રતિપાદન કરી શકાય છે, તે તે વાત બરાબર છે. પણ આગમને આધાર તે સિદ્ધાંતના અનુયાયીઓમાં જ તેની મહત્તા ઠસાવી શકે છે. તેથી આગોકત અર્થને પુષ્ટિ આપનાર યુકત પણ હોવી જોઈએ; એ યુકિત જ ટીકાકારે અહીં જ છે—જગતમાં ગતિશીલ અને ગતિપૂર્વક સ્થિતિશીલ પદાર્થ જીવ અને પુદગલ એ બે જ છે ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય એ બને કાને પ્રેરણા આપીને ચલાવતાં નથી કે અટકાવતાં નથી. જે તે ચાલે તે ધર્માસ્તિકાય તેમને ચાલવામાં મદદ કરે છે. જેમ ચાલવાના સ્વભાવવાળા મસ્યાને ચાલવામાં પાણી સહાયક થાય છે તેમ ધર્માસ્તિકાય તેમને ચાલવામાં સહાયક થાય છે એજ પ્રમાણે જીવ અને પુદ્ગલ જે થોભે તે જેમ મુસાફરોને ભવામાં છાંયડે સહાયકથા ય છે તેમ તેમને ભવામાં અધર્માસ્તિકાય સહાયક થાય છે. તેથી એ સાબિત થાય છે કે
શ્રી સમવાયાંગ સૂત્ર