________________
भावबोधनी टीका प्रथमसमवाये धर्माधर्मनिरूपणम्
मूलम्-एगे धम्मे ॥सू. ९॥
टोका--'धम्मे' धमः धर्मास्तिकायः, एकः । जीवपुद्गलाः स्वभावतः सक्रियाः सन्ति, तेषां गतिपरिणामवतां तत्स्वभावं यो धारयति स धर्म इत्युच्यते, स चास्तीनां प्रदेशानां संघातरूपत्वात कायः, अतोऽसावस्तिकाय इति व्यपदिश्यते। धर्मास्तिकायस्यासंख्यातप्रदेशकत्वेऽपि द्रव्यार्थतया स एक एवेतिभावः ॥सु. ९॥
एगे अधम्मे ॥सू. १०॥ टीका--'अधम्म अधर्म-अधर्मास्तिकायः 'एगे' एक द्रव्यत इतिभावः । न धर्म:-अधर्मः, जीवपुद्गलानां गत्युपष्टम्भको धर्मस्तद्विपरीतः स्थित्युपष्टम्भकत्वादधर्म इत्युच्यते ॥सू. १०॥ जाता है। इसी प्रकार अनंतप्रदेशात्मक अलोकाकाश है-अतः अनंतप्रदेशों की अपेक्षा उसमें अनेकता आती है फिर भी अलोकाकाशरूप द्रव्यत्व की अपेक्षा उसमें भी एकत्व बन जाता है। जिस प्रकार ब्राह्मण, क्षत्रिय आदि की अपेक्षा मनुष्यों में अनेकता होने पर भी मनुष्यत्व की अपेक्षा एकता घटित होती है। द्रव्यों को अपने में अवकाश देने रूप कार्य से इस आकाश की सिद्धि होती है ॥७॥८॥ __ 'एगे धम्मे' "एगे अधम्मे' इति ।
धर्मास्तिकाय एक है, अधर्मास्तिकोय एक है। स्वभावतः गतिक्रिया शील जीव और पुद्गलों को चलने में जो निमित्त कारण होता है वह धर्मद्रव्य है। द्रव्य प्रदेशों का संघातरूप है इसलिये इसको अस्तिकाय कहा है। इस तरह धर्मास्तिकाय में असंख्यातप्रदेशात्मकता होने पर भी द्रव्या. थता की अपेक्षा एकत्व माना गया है। स्थिति क्रिया परिणत जीव એ જ પ્રમાણે અનંત પ્રદેશવાળું અકાકાશ છે. તેથી અનંત પ્રદેશોની અપેક્ષએ તેમાં અનેકતા લાગે છે. છતાં પણ અલાકાકાશરૂપ દ્રવ્યવની અપેક્ષાએ તેમાં પણ એકત્વ આવી જાય છે. જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અદિની અપેક્ષાએ મનુષ્યમાં અનેકતા હોવા છતાં પણ મનુષ્યત્વની અપેક્ષાએ તેમનામાં એકતા ઘટાવી શકાય છે. દ્રવ્યોને પિતાની અંદર સ્થ ન દેવાના કાર્યથી તે આકાશની સિદ્ધિ થાય છે. ૭૮
"एगे धम्मे" "एगे अधम्मे" इति--
ધર્માસ્તિકાય એક છે, અધમસ્તિકાય એક છે. સ્વભવી જ ગતિ ક્રિયાશીલ જીવ અને પુદ્ગલેની ગતિમાં જે નિમિત્ત કારણરૂપ હોય છે તે ધર્મદ્રવ્ય છે. તે દ્રવ્ય પ્રદેશોના સંઘાતરૂપ છે, તેથી તેને અસ્તિકાય કહેલ છે. એ રીતે ધર્માસ્તિકાયમાં અસંખ્યાત પ્રદેશાત્મકતા હોવા છતાં પણ દ્રવ્યથતાની અપેક્ષાએ તેમાં એકવા માનવામાં આવ્યું છે. સ્થિતિ કિયા પરિણત જીવ અને પુગલોને થોભવામાં જે
શ્રી સમવાયાંગ સૂત્ર