________________
भावबोधिनी टीका. द्वात्रिंशत्समवाये योगसंग्रहादीनां निरूपणम् षयनिवृत्तिभावः२२,॥३॥ प्रत्याख्यानं व्युत्सर्गोऽप्रमादो लवालवः। ध्यानसंवरयोगश्च उदये मारणान्ति के ॥४॥ 'पञ्चक्खाणे२३-२४' प्रत्याख्यानम् मूलगुणसंवन्धि प्रत्याख्यानम्२३, उत्तरगुणसम्बन्धिप्रत्याख्यानं चर५, 'विउस्सग्गे' व्युत्सर्गः द्रव्यतो भावतश्च कायोत्सर्गः२५, 'अप्पमाए२६' अपमाद:=प्रमादप रित्यागः, 'लवालवे' लवलव: लवलवेति शब्दः कालोपलक्षकः, तेन प्रतिक्षणं सामाचार्यनुष्ठान कतव्यमि यथः२७, 'झाणसंवरजोगे य' ध्यानसंवरयोगश्च ध्यान मेवसंवरयोगो ध्यानसवरयोगः मनोवाकायानां योगस्य संवरणम् २८, 'उदए मारणंतिए' उदये मारणान्तिके-मारणान्तिकवेदनोदयेऽपि निश्चलतयाऽवस्थानम् २९॥४॥ संगानां च परिज्ञातं प्रायश्चित्तकरणमपि च । आराधना च मरणान्ते द्वात्रिंशद्योगसग्रहः॥५॥ 'संगानां च परिणाया३०' संगानां च परिज्ञातम् 'परिणाया' इत्यत्र आर्षत्वात्स्त्रीत्वम् संगानां ज्ञ परिज्ञया प्रत्याख्यानपरिज्ञया च परिज्ञाकरणम्, ज्ञ परिज्ञया तत्साख्यं विज्ञाय प्रत्या ख्यानपरिज्ञया तत्परित्यागः।३०॥ 'पायच्छित्तकरणेऽवि य' प्रायश्चित्तकरणमपि का परित्याग करना आत्मदोषोपसंहार है२१। समस्तविषयों से निवृत्तिभाव का होना सर्वकामविरक्तता है२२। मूलगुणसंबंधी और उत्तरगुणसंबंधी प्रत्याख्यान का नाम प्रत्याख्यान है २३।२४। द्रव्य और भावकी अपेक्षा कायोत्सर्ग करना सो व्युत्सर्ग है२५। प्रमाद का त्याग करना अप्रमाद है२६। प्रतिसमय सामोचारी-अनुष्ठान का करना सो लवालव है२७१ मन, वचन और कायरूप योग का संवरण करना सो ध्यानरूप संवरयोग है२८ मारणान्तिक वेदना का उदय होने पर भी निश्चल रहना सो मारणान्तिक उदय है२९ संगों का-परिग्रह का ज्ञ परिज्ञा से स्वरूप जानकर प्रत्याख्यान परिज्ञा से उनका परित्याग करना सो संपरिज्ञात है३०। दोष लगने पर प्रायश्चित्त का आचरण करना सो प्रायश्चित्तकरण है३१। समाકરે તેને સંવર' કહે છે. (૨૧) પિતાના દેને પરિત્યાગ કરે તેનું નામ આત્મદે પસંહાર છે. (૨૨) સમસ્ત વિષયેથી નિવૃત્ત થવું તેને સર્વકામ વિરકતતા કહે છે. (ર૩-૨૪) મૂલગુણ સંબંધી અને ઉત્તરગુણ સંબંધી પ્રત્યાખ્યાનનું નામ “પ્રત્યાખ્યાન છે.(૨૫)દ્રવ્ય તથા ભાવની અપેક્ષાએ કાયોત્સર્ગ કરે તેને વ્યુત્સગ' કહે છે. (૨૬) પ્રમાદને ત્યાગ કરવો તેને “અપ્રમાદી કહે છે (૨૭)પ્રતિસમય સામાચારી-અનુષ્ઠાન કરવું તેનું નામ ‘લવાલવ છે. (૨૮) મન, વચન અને કાયરૂપ ગનું સંવરણ કરવું તેને ધ્યાનરૂપ સંવરણગ” કહે છે. (૨૯) મારણતિક વેદનાને ઉદય થવા છતાં નિશ્ચલ રહેવું તેને “મારાન્તિક ઉદય' કહે છે. (૩૦) સંગેનું-પરિગ્રહનું જ્ઞ પરિજ્ઞાથી સ્વરૂપ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેમને પરિત્યાગ કરવો તેને “સંગપરિજ્ઞાત' કહે છે.(૩૧)દોષ લાગે તો તેનું પ્રાયશ્ચિત્ત કરવું તેનું નામ પ્રાયશ્ચિત્તકરણ' કહે છે.
શ્રી સમવાયાંગ સૂત્ર