________________
भावबोधिनी टीका. अष्टाविंशतिसमवाये आचारकल्पादीनां निरूपणम् ३२१ एवं पश्च पञ्चद्ध या यावत्-पूर्वप्रायश्चित्तं वहमानस्य पुनरपि पञ्चविशतिरात्रि शुद्धियोग्यं मासशुद्धियोग्यं चेति दोषद्वयं समापतेत् तदा मासस्याई पञ्चदशदिवसाः, पञ्चविंशतेरई सार्द्धद्वादशेत्युभयमीलने सार्द्ध सप्तपिंशतिदिनानां लघु. मासपाश्चित्तं भवति । एवं प्रायश्चित्तं बहमानो मुनि यदि पुनर्मासिकं द्विमासिकं चेत्यपगधद्वयं प्राप्नुयात्तदा मासद्वयाई मासः, मासिकस्याई पक्षः, इति द्वयोर्मीलने साझैमास इति लघुद्विमासिकं प्रायश्चित्तं भवति । इत्युपघातिकाऽऽरोपणा । एवं सर्वत्र षण्मासान्तं यावत् योजना कर्तव्या ।२५।। 'अणुवघाइया क्यों कि यह प्रायश्चित्त लघु हो जाता है। इसी तरह पांच पांच की वृद्धि से २५ पचीस दिनों सहित पूर्व के मासिक प्रायश्चित्तों को धारण करने वाले मुनिको पुनः भी पंर्चा शति रात्रि शुद्धि योग्य और मासशुद्धियोग्य दोष द्वय लग जाते हैं तो इस स्थिति में मास के आधे १५ पंदरह दिन ओर पच्चीस दिन के आधे १२॥ साढे बारह दिन जोडने से २७॥ साढे सत्ताईस दिन का लघुपाश्चित्त हो जाता है। इसी प्रकार पूर्व में प्रायश्चित्त को अंगीकार करने वाला मुनि यदि पुनः मासिक द्विमासिक अपराधद्वय का पात्र होता है तो उस समय इस उपघातिक प्रायश्चित्त के अनुसार वह १॥ डेढ मास का दिमासिक लघुपायश्चित्त धारण करेगा। क्यों कि १ एक मास का आधा १५ पंदरह दिन और दो मास को आधा? एक मास होता है। इस तरह १॥ डेढ मास का यह द्विमासिक लघु प्रायश्चित्त हो जाता है। इसी प्रकार की व्यवस्था छहमासतक के प्रायश्चित्तों के साथ योजित कर लेनी चाहिये। પણ છે, કારણ કે આ પ્રાયશ્ચિત્ત હળવું થાય છે. એ જ રીતે પાંચ પાંચની વૃદ્ધિ કરતાં ૨૫ પચીસ દિન સહિત પૂર્વને માસિક પ્રાયશ્ચિત્તોને ધ રણ કરનાર મુનિ જે ફરીથી પણ પચ્ચીશ રાત્રિ શુદ્ધિ એગ્ય અને માસ શુદ્ધિ એગ્ય બને દે કરી બેસે તો એ સ્થિતિમાં માસથી અર્ધા ૧૫ પંદર દિવસ, અને પચ્ચીસ દિનથી અર્ધા ૧૨ા સાડાબાર દિન, એ બને મળીને કુલ ૨૭ સાડીસત્તાવીશ દિનનું લઘુ પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. એ જ પ્રમાણે પૂર્વે પ્રાયશ્ચિત્ત અંગીકાર કરનાર મુનિ જે ફરીથી માસિક, દ્વિમાસિક બને દેને પાત્ર બને તે એ ઉપઘાતિક પ્રાયશ્ચિત્ત અનુસાર તે ૧૫ દેઢ માસનું વધુ પ્રાયશ્ચિત્ત ધારણ કરશે, કારણ કે ૧ એક માસથી અર્ધા ૧૫ પંદર દિવસ અને બે માસથી અર્ધા એક માસ, એ બન્ને મળીને ના દેઢ માસનુ તે દ્વિમાસિક હવું પ્રાયશ્ચિત્ત થાય છે. એ જ પ્રમાણેની વ્યવસ્થા છ માસ સુધીના પ્રાયશ્ચિત્તોમાં સમજી લેવાની છે. જે પ્રાયશ્ચિત્તમાં લઘુકરણ રૂપ ઉપઘાત થતા નથી
શ્રી સમવાયાંગ સૂત્ર