________________
૬૮૪
स्थानाङ्गसूत्रे
विशेषः, तत्पुत्रस्य तपः = तपोज नितं तेजः = तेजोलेश्या । तपोजनितत्वात् तेजोऽपि तप इत्युच्यते । अस्य कथा भगवती सूत्रस्य पञ्चदशशतके विलोकनीया, इति दशमं स्थानम् १० ॥ ०८२–
सकलसुरासुरमनुज समचितचरणयुगलस्य त्रिभुवनगुरोः स्वप्रभावमतिहत योजनशताभ्यन्तरमहामार्याद्युपसर्गस्य विविधलब्धिलब्धामितप्रभावप्रभावित लोकवलयविनेयसहस्रसंपरितस्य परमसमर्थस्य देवदेवेन्द्रनरेन्द्रस्वामिकल्पस्य श्रमणस्य भगवतो महावीरस्य यच्छिष्यकल्पेनापि क्षुद्रप्रभावेण गोशालके नोपसर्गः समर्जि ऊपर तेजोलेश्या छोड़ी थी. पर उसने भगवान् का कुछ भी बिगाड़ नहीं किया प्रत्युत उनके तेज से प्रतिहत होकर उसने गोशालकका ही विनाश कर दिया इसकी पूरी कथा भगवती सूत्रके १५ वे शतक में आई है - सो देख लेनी चाहिये. इस प्रकार से यह दशवां स्थान है | सूत्र ॥ ८२ ॥
सकल सुर असुर एवं मनुष्य जिनके चरण युगलकी सेवामें तत्पर रहते हैं तथा जो त्रिभुवनके गुरु हैं, एवं जिनके अमित प्रभाव से १०० योजन (चारों दिशाओं में पचीस पचीस योजन) अर्थात् १०० कोश तक महामारी आदि जैसे उपसर्ग नहीं होते हैं, तथा जो अमित अनेक प्रका
की लब्धियोंसे लब्ध प्रभावसे विराजित रहते हैं, और इसीसे प्रभावित हुए लोक समुदायके हजारों शिष्यों से जो सदा घिरे रहते हैं ऐसे परम समर्थ और देवों, देवेन्द्रों एवं राजाओं के स्वामि तुल्य श्रमण भगवान् के ऊपर जो उनका शिष्य गोशालकने उपसर्ग किया वह एक प्रकारका
પરન્તુ તે તેલેસ્યા ભગવાન મહાવીરને ઇજા કરી શકી ન હતી; ઊલટા તેમના તેજથી પ્રતિહત થઈ ને તે તેજોલેશ્યા પાછી ફરી હતી. અને પાછી ફરેલી તે તેજો લેશ્યાએ ગાશાલકનાં જ પ્રાણ હરી લીધાં હતાં, ગેાશાલકની વિસ્તૃત કથા ભગવતી સૂત્રના ૧૫ માં શતકમાં આપવામાં આવી છે, તેા જિજ્ઞાસુ પાડકાએ ત્યાંથી તે વાંચી લેવી. આ પ્રકારનુ' દશમું' કારણુ સમજવું. ।। સ્ ૮૨ ૫
સકલ સુર, અસુર અને મનુષ્ય જેમના ચરણુયુગલની સેવા કરવાને તત્પર રહે છે, જેએ ત્રિભુવનના ગુરુ છે, જેના અમિત પ્રભાવથી આસપાસના ૧૦૦-૧૦૦ ચેાજનપ્રમાણુ એટલે કે (ચારે દિશાઓમાં પચીસ પચીસ ચેાજન ) ક્ષેત્રમાં મહામારી. આદિ ઉપસગે થતાં નથી, તથા જે અમિત અનેક પ્રકારની લબ્ધિઓથી સપન્ન હાય છે, અને જેમના પ્રભાવથી પ્રભાવિત થઈને હજારા શિષ્યાના સમુદાય જેમની આસપાસ ઘેરાયેલેા રહે છે, એવા સમથ અને દેવા, દેવેન્દ્રો અને રાજેન્દ્રોના સ્વામીતુલ્ય શ્રમણુ ભગવાન મહાવીર ઉપર તેમના શિષ્ય ગેાશાલકે જે ઉપસગ કર્યાં તે એક પ્રકા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫