________________
६४६
स्थानाशस्त्रे ज्जुइया, महावला, महाजसा, महासोक्खा, पलिओवमटिइया" इति संग्राह्यम् । तत्र-महाद्युतिका-विशिष्टशरीराभरणादिप्रभामास्वराः, महाबलाः विशेषवलशालिनः, महायशसः विशालकीर्तिमन्तः, महासौख्याः-विशिष्टमुखसम्पन्नाः, पल्योपमस्थितिकाः=पल्योपमायुष्का इति । तत्र-अनादृतोनाम जम्बूद्वीपाधिपतिदेवः सुदर्शनायां जम्ब्यां परिवसति १ सुदर्शनो धातकीक्षे २ प्रियदर्शनो महाधातकीयक्षे ३ पुण्डरीका पक्षे ४ महापुण्डरीको महापमवृक्षे ५ तथापञ्चसु कूटशाल्मलिषु पञ्चगरुडा वेणुदेवा वसन्तीति ॥सू० ७०॥ आदि ऋद्धि से युक्त-यावत् रहते हैं. यहां यावत्पद से -" महज्जुइ या, महाबला, महाजसा, महासोक्खा, पलिओवमहिइया" इन पदों का संग्रह हुआ हैं इन पदोंका अर्थ इस प्रकार से है-महाद्युतिये देव विशिष्ट शरीरके आभरण आदिकोंकी प्रभा से देदीप्यमान हैं महाबला शरीरके विशेषबल से संपन्न हैं महाजसा विशालकीर्ति से यक्त हैं महासौख्या एवं विशिष्ट सुख से संपन्न हैं। तथा इन सबकी १ पल्योपमकी स्थिति हैं सुदर्शना नामका जो जम्बूवृक्ष है. इस पर अनाहत नामका जम्बू द्वीपका अधिपति देव रहता है. धातकीवृक्ष पर सुदर्शन नामका देव रहता है. महाधातकी वृक्ष पर प्रियदर्शन नामका देय रहता है. पद्मवृक्ष पर पुण्डरीक नामका देव रहता है. एवं महापद्म वृक्ष पर महापुण्डरीक नामका देव रहता है। तथा जो पांच कूटशाल्मलिमहाद्रुम हैं उन पर पांच गरुडावेणु देव रहते हैं। सूत्र ॥७०॥ મહદ્ધિક, મહતિક, મહાબલસંપન્ન, મહાપ્રભાવશાળી અને એક પલ્યોપમની સ્થિતિવાળા દસ દે વસે છે. તે દેવે વિશિષ્ટ વિમાન, પરિવાર આદિ ઋદ્ધિથી ચકત હોવાને કારણે તેમને મહદ્ધિક કહ્યા છે. તેઓ શરીરની વિશિષ્ટ કાન્તિ અને આભરણની પ્રભાથી દેદીપ્યમાન હોય છે, તેથી તેમને મહાઘતિક કહ્યા છે. તેઓ વિશિષ્ટ બળથી યુકત હોવાને કારણે તેમને મહાબલસંપન્ન કહ્યા છે. મહાકાતિ સંપન્ન હોવાને કારણે તેમને મહાપ્રભાવસંપન્ન કહ્યા છે અને વિશિષ્ટ સુખથી સંપન્ન હોવાને કારણે તેમને મહાસુખસંપન્ન કહ્યા છે.
હવે તે દસ દેનાં નામ પ્રકટ કરવામાં આવે છે–
સુદર્શના નામના બૂવૃક્ષ ઉપર અનાદૂત નામને દેવ વસે છે. તે જબૂદ્વીપને અધિપતિ છે. ધાતકીવૃક્ષ ઉપર સુદર્શન નામને દેવ વસે છે. મહાધાતકી વૃક્ષ ઉપર પ્રિયદર્શન નામને દેવ વસે છે. પદ્મવૃક્ષ ઉપર પુંડરીક નામને દેવ વસે છે અને મહાપદ્વવૃક્ષ ઉપર મહાપુંડરીક નામનો દેવ વસે છે. પાંચ ફૂટ શાલ્મલિ મહાકૂમો ઉપર પાંચ ગરુડાવેણુ દેવ નિવાસ કરે છે. આ સૂત્ર ૭૦ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫