________________
६४२
स्थानाङ्गसूत्रे अणुत्तरे वोरिए ५ अणुत्तरा खंती ६ अणुत्तरा मुत्ती ७ अणुत्तरे अज्जवे ८ अणुत्तरे महवे ९ अणुत्तरे लाघवे १०॥सू०६९॥ ____ छाया-केवलिनः खलु दश अनुत्तराणि प्रज्ञप्तानि तद्यथा-अनुत्तरं ज्ञानम् १ अनुत्तरं दर्शनम् २ अनुत्तरं चारित्रम् ३ अनुत्तरं तपः ४ अनुत्तरं वीर्यम् ५ अनुत्तरा क्षान्तिः ६ अनुत्तरा मुक्तिः ७ अनुत्तरम् आर्जवम् ८ अनुत्तरं मार्दवम् ९ अनुत्तरं लाघवम् १० ॥स० ६९॥
टीका-'केवलिस्सण' इत्यादि-केवलिन:-केवल ज्ञानिनः खलु दशसंख्यकानि अनुत्तराणि नास्ति उत्तरं प्रधानं येभ्यस्तानि तथोक्तानि-सर्वोत्कृष्टानि प्रज्ञप्तानि । तयथा-'अनुत्तरं ज्ञानम्' इत्यादि । तत्र-अनुत्तरं ज्ञानम्-ज्ञानावरणीयक्षयात् १ अनुत्तरं दर्शनं दर्शनावरणीयक्षयाद् दर्शनमोहनीयक्षयाद्वा २ अनुत्तरं चारित्रं
६८ वे सूत्रके अन्तमें कथित जो धर्मान्तेवासित्व है वह केवलिके पदको प्राप्त करने के लिये स्वीकार किया जाता हैं तथा केवलि जो होते हैं वे अनुत्तर ज्ञानादिसे युक्त होते है, अतः अब सूत्रकार उनके दश अनुत्तरोंका कथन करते हैं
" केवलिस्त गं दस अनुत्तरा पण्णत्ता” इत्यादि स्० ६९॥
टीकार्थ-केवलीके १० अनुत्तर सर्वोत्कृष्ट वस्तुएँ कही गई है, जैसे अनुत्तर ज्ञान ज्ञानावरणीय कर्मके सर्वथा प्रक्षयसे उन्हें प्राप्त होता है १ अनुत्तर दर्शन दर्शनावरणीय कर्मके सर्वथा नाशसे अथवा दर्शन मोहनीय कर्मके सर्वथा क्षयसे उन्हें प्राप्त होता है। अनुत्तर चारित्र
આગલા સૂત્રના અને જે ધર્માન્તવાસિત્વની વાત કરવામાં આવી છે, તે ધર્માતેવાસિત્વને કેવલિપદની પ્રાપ્તિ કરવાને માટે સ્વીકાર કરવામાં આવે છે. તથા જેઓ કેવલી હોય છે તેઓ અનુત્તર જ્ઞાનાદિથી યુક્ત હોય છે, તેથી હવે સૂત્રકાર કેવલીના દસ અનુત્તરનું નિરૂપણ કરે છે
" केवलिस णं दस अनुत्तरा पण्णत्ता" त्याEि-(.१८)
ટીકાર્થ—અનુત્તર એટલે સર્વોત્કૃષ્ટ વસ્તુ. કેવલીના નીચે પ્રમાણે દસ અત્તરે કહ્યા છે-(૧) અનુત્તરજ્ઞાન-જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયને લીધે તેમને અનુત્તર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કેવળીના કેવળજ્ઞાન કરતાં શ્રેષ્ઠ અન્ય કોઈ પણ જ્ઞાન હોતું નથી, માટે તેમના જ્ઞાનને અનુત્તર કહ્યું છે. (૨) અનુત્તરદર્શન-દશના વરણીય કમને સર્વથા નાશ થવાને લીધે અથવા દર્શન મોહનીય કર્મને સર્વથા ક્ષય થવાને લીધે તેમને અનુત્તરદર્શનની પ્રાપ્તિ થાય છે. (૩) અનુત્તરચારિત્ર-ચારિત્ર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫