________________
स्थानाङ्गसूत्रे तथा-गौरवेण-गण-अहङ्कारेण यदानं दीयते तद् दानं गौरवदानम् । तदुक्तम् - " नटनतमौष्टिकेभ्यो, दानं सम्बन्धिवन्धुमित्रेभ्यः ।
यदीयते यशोऽर्थ, गर्वेण तु तद् भवेद्दानम् " ॥१॥ इति ॥६॥ तथा-अधर्मः-अधर्मदानम् अधर्मस्य-पापस्य अवष्टम्भकं दानम् । अधर्महेतु. स्वाद वा दानमुपचारादधर्म इति । तदुक्तम्
" हिंसाऽनृतचौर्योधतपरदारपरिग्रहप्रसक्तेभ्यः । __ यद्दीयते हि तेभ्यस्तज्जानीयादधर्माय" ॥१॥ इति ||७॥
तथा-धर्म:-धर्मदानम्-धर्महेतुकं दानम् । अथवा-धर्महेतुकं दानमुपचाराद् कहा भी है-" अभ्यर्थितः परेण तु" इत्यादि ।
गौरव दान-जो दान अहंकारसे दिया जाता है नट नर्तक मुष्टिसे युद्ध करनेवाले तथा बन्धुवर्ग, मित्रके लिये और यशके लिये जो दान दिया जाता है वह गौरवदान है कहा भी है--
" नटनतमौष्टिकेभ्यो " इत्यादि ।
अधर्म दान-पापको बढाने के लिये जो दान दिया जाता है, वह अधर्मदान है, हिंसाके लिये, झूठके लिये, चोरीके लिये, परस्त्रीमें आसक्त के लिये जो दान दिया जाता है वह अधर्मदान है। अथवाअधर्मका हेतु होनेसे दान भी उपचारसे अधर्म कहा गया है कहा भी है
" हिंसाऽनृतचोर्योद्यत" इत्यादि।
धर्मदान--धर्म है हेतु जिसका ऐसा जो दान है वह धर्मदान है अथवा-धर्म हेतुक जो दान है वह भी उपचारसे धर्म है कहा भी है छ. ४ ५ छ है-" अभ्यर्थितः परेण तु" त्यादि.
ગૌરવદાન–જે દાન અહંકારથી પ્રેરાઈને આપવામાં આવે છે. તે દાનને ગૌરવદાન કહે છે. નટોને, નર્તકેને, મુષ્ટિયુદ્ધ કરનારા મલ્લોને, બંધુ જનને અને મિત્રને જે દાન દેવામાં આવે છે તે દાનને ગૌરવદાન કહે છે. यु ५७ छ -“ नटनर्तमौष्टिकेभ्यो" त्याह.
અધર્મદાન–પાપની વૃદ્ધિ કરવાને માટે જે દાન દેવામાં આવે છે તેને અધર્મ દાન કહે છે. એટલે કે હિંસાને નિમિત્તે, પરસ્ત્રી પ્રત્યેની આસક્તિને કારણે -ઈત્યાદિ પાપપ્રવૃત્તિને માટે-જે દાન દેવામાં આવે છે તેને અધર્માદાન કહે છે. અથવા તે પ્રકારનું દાન અધમના હેતુરૂપ હોવાથી ઉપચારની અપેક્ષાએ તે निने ५ सय ४ छ. ४धु ५५ छ -“ हिंसाऽनृतचौर्योद्यत " त्या.
ધર્મદાન–જે દાન આપવામાં ધર્મ કારણરૂપ હોય છે અથવા ધર્મને નિમિત્તે જે દાન દેવામાં આવે છે તેને ધમદાન કહે છે. અથવા ધર્મને નિમિત્તે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫