________________
सुधा टीका स्था० १० सू० ४१ दशविधशस्त्रनिरूपणम्
स्वलक्षणम्, यथा जीवस्योपयोगवत्त्वम्, यथा वा - प्रमाणस्य स्वपरावभासकज्ञानृत्यम् । तस्य स्वलक्षणस्य दोषः = अव्याप्तिरतिव्याप्तिर्वा । तत्र - अव्याप्तिर्यथापदार्थस्य स्वलक्षणं सन्निधानासन्निधानाभ्यां ज्ञानप्रतिभासभेदः । इदं च इन्द्रियप्रत्यक्षमेवाश्रित्य घटते, न तु योगिज्ञानमाश्रित्य । योगिज्ञाने हि सन्निधानासन्नि धानाभ्यां प्रतिभासभेदो नास्तीति तत्रेदं स्वलक्षणं न घटते इत्यव्याप्तिरत्र क्षण है, जैसे- जीवका लक्षण उपयोग अथवा - प्रमाणका लक्षण स्व और पर पदार्थों का अवभास न करनेवाला ज्ञान इस लक्षणके दोष दो होते हैं - अव्याप्ति और अतिव्याप्ति जो लक्षण अपने पूरे लक्ष्य में नहीं रहता है लक्ष्य एकदेशमें रहता है-वह अव्याप्ति दोष है - जैसे किसीने पदार्थका ऐसा लक्षण किया कि जिस की सन्निधानतासे और असन्निधानता से ज्ञानमें प्रतिभास भेद होता है, वह पदार्थ है, ऐसा यह लक्षण अव्याप्ति दोष से दूषित हो जाता है क्योंकि इन्द्रिय प्रत्यक्ष रूप ज्ञानमें तो ऐसा प्रतिभास भेद पदार्थ की सन्निधानता और असन्निधानतासे हो जाता है, पर जो योगि ज्ञान है उसमें ऐसा नहीं होता है, इसलिये पदार्थका यह लक्षण अन्याप्ति दोषवाला है- क्योंकि पूर्ण लक्ष्य में इसकी वृत्ति नहीं है- लक्ष्यके एक देशमें ही इसकी वृत्ति है, जो सदोष होता है वह लक्षण नहीं होता है स्वलक्षणकी अतिव्याप्ति वहां होती है जहां लक्षण अपने लक्ष्यमें
५२५
જીવનું લક્ષણ ઉપયેાગ છે. અને પ્રમાણતું લક્ષણ સ્વ અને પ૨ પદાર્થોનું અવભાસન કરનારુ' જ્ઞાન છે આ લક્ષણના નીચે પ્રમાણે એ દોષ કહ્યા છે—
(१) सव्याप्ति भने (२) अतिव्याप्ति ने लक्षण पोताना पूरा लक्ष्यमां રહેતું નથી, પણ લક્ષ્યના એક દેશમા રહે છે, તે અવ્યાપ્તિ દેખવાળુ ગણાય છે. જેમ કે ફાઇએ પદાર્થનુ આ પ્રકારનું લક્ષણ બતાવ્યું–“ જેની સન્નિધાનતાથી (સમીપમાં હેાવાથી) અને અસન્નિધાનતાથી જ્ઞાનમાં પ્રતિભાસભેદ થાય છે, તે પદાર્થ છે.” આ પ્રકારનું લક્ષણ અભ્યાસિષથી દૂષિત થઈ જાય છે. કારણ કે ઇન્દ્રિય પ્રત્યક્ષરૂપ જ્ઞાનમાં તા પદ્માની સન્નિધાનતા અને અતિધાનતાથી એવા પ્રતિભાસભેદ થઈ જાય છે, પરન્તુ જે ચેાગિજ્ઞાન છે તેમાં એવું થતું નથી. તેથી પદાર્થનુ આ લક્ષણ અભ્યાપ્તિ દોષવાળું ગણાય છે, કારણ કે પૂર્ણ લક્ષ્યમાં તેની વૃત્તિ (વ્યાપ્તિ) નથી, પણ લક્ષ્યના એક દેશમાં જ તેની વૃત્તિ છે. જે સદોષ હાય તેને લક્ષણ રૂપ ગણી શકાય નહી'.
સ્વલક્ષણની અતિવ્યાપ્તિ ત્યાં થાય છે કે જ્યાં લક્ષણુ પેાતાના લક્ષ્યમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫