________________
५०६
स्थानाइसूत्रे औपम्यसत्यम्-औपम्यम्-उपमा, ततः सत्यम् । यथा-समुद्रवत्तडाग इति १०११॥
तथा-मृषा-असत्यं, तद् दशविघं प्रज्ञप्तम् । तद्यथा-क्रोध इत्यादि । अत्राऽपि क्रोधादिपदेन ' क्रोधमृषा' इत्यादिरूपेण बोध्यम् तथाहि-क्रोधमृषा-क्रोधाश्रित म् असत्यम् । यथा-क्रोधवशापिता पुत्रं प्रति कथयति- नासित्वं मम पुत्रः' इति १। मानमृषा-मानमाश्रित्यासत्यम् । यथा- अपण्डितोऽपि मानवशादाह'महापण्डितोऽह '-मिति २। मायामृषा-मायावशादसत्यम् । यथा-न्यासरक्षकेण
औपम्यसत्य-उपमासे जो सत्य है वह औपम्य सत्य है जैसे-व्यवहार में ऐसा क दिया जाताहै कि यह तडाग तालाव, समुद्रकी तरहहै १०
इसी प्रकार से मृषा वचन भी दश प्रकारका कहा गया है-मृषा नाम असत्यका है जैसे-क्रोध १ मान २ माया ३ लोभ ४ प्रेम ५ दोष ६ हास ७ भय ८ आख्यायिका ९ एवं उपघात निश्रित यहाँ प्रत्येक पदके साथ मृषा शब्दका योग कर लेना चाहिये जैसे-क्रोध मृषा इत्यादि जैसे-क्रोधके आश्रित होता है, वह क्रोधमृषा है जैसे-क्रोधके वशसे पिता पुत्रसे ऐसा कहने लगता है कि तूं मेरा पुत्र नहीं है ।
मानके आश्रित जो असत्य होता है, वह मान मृषाहै-जैसे-कोई अपण्डित मन के आवेशमें आकर कहने लगता है कि मैं बहुत बडा पण्डित हूँ।२। मायाके वशसे जो असत्य कहा जाता है, वह माया मृषा है-जैसे
ઔષમ્ય સત્ય-ઉપમાની અપેક્ષાએ જે સત્ય છે તેનું નામ પમ્ય સત્ય છે. જેમ કે લેકમાં એવું કથન થાય છે કે “આ તળાવ તે સમુદ્ર જેવું છે
એજ પ્રમાણે મૃષાવચન પણ ૧૦ પ્રકારનાં કહ્યા છે
અસત્ય વચનને મૃષાવચન કહે છે. તેના ૧૦ પ્રકારે નીચે પ્રમાણે છે(१) ध, (२) मान, (3) भाया, (४) सोस, (५) प्रेम, (६) द्वेष, (७) बास, (८) लय, (6) माध्याय! मने (१०) उपधात निश्रित.
અહીં પ્રત્યેક શબ્દની સાથે “મૃષા”ને યોગ કરવો જોઈએ જેમ કે કોધમૃષા ઈત્યાદિ.
ક્રોધને કારણે જે અસત્ય બેલાય છે તેને કાયમૃષા કહે છે. જેમ કે કઈ વાર કેપને કારણે પિતા પુત્રને કહે છે કે “તું મારો પુત્ર નથી.
માનસૃષા-માનને કારણે જે અસત્ય બેલાય છે તેને માન-મૃષા કહે છે. જેમ કે કોઈ અપંડિત માનના આવેશમાં આવીને બેસી જાય છે કે “હું घणे माटो लत छु."
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫