________________
सुधा टीका स्था०१० सू.४३ संक्लेशमक्लेशनिरूपणम्
४९७ टीका-'दसविहे संकिलेसे ' इत्यादि
संक्लेश:-संक्लेशनं संक्लेश:-असमाधिः, स दशविधः प्रज्ञप्तः, तद्यथाउपधिसंक्लेश इत्यादि । तत्र-उपधीयते स्थिरी क्रियते संयमः शरीरं वा येन स उपधिः वस्त्रादिः, तद्विषयोऽलाभेन प्रशस्तालाभेन वा संवलेशोऽसमाधिः-उपधिसंक्लेश इति १॥ उपाश्रयसंक्लेशः-उपाश्रयो-वसतिः, तद्विषयः संक्लेशः २। कषायसंक्लेशः कषायरूपः संक्लेशः, कषायै संक्लेशः ३। भक्तपानसंक्लेशःभक्तपानविषयोऽलाभेन प्रशस्तालाभेन वा संक्लेशः ४। मनःसंक्लेश:-मनसो मन. सि वा संक्लेशः ६। कायसंक्लेशः-कायविषयः संक्लेशः ७। ज्ञानसंक्लेश:ज्ञानस्य संक्लेशः अविशुद्धिः । दर्शनसंक्लेशः-दर्शनस्याविशुद्धिः ९। तथाचारित्रसंक्लेशः-चारित्रस्याविशुद्धिः। तथा-असंक्लेशः समाधिः दशविधः प्रज्ञप्तः,
संयम अथवा शरीर जिससे स्थिर किया जाता है, वह उपधि है, ऐसी उपधि यस्त्रादि रूप होती है, इस वस्त्रादि रूप उपधिके अलाभसे अथवा प्रशस्त रूप उसके अलामसे जो चित्त संक्लेश रूप समाधि हो जाती है, वह उपधि संक्लेश है, उपाश्रय विषयक जो संक्लेश है वह उपाश्रय संक्लेश है, कषाय रूप अथवा कषायोंसे जो संक्लेश है वह कषाय संक्लेश है, अलाभसे अथवा प्रशस्तके अलाभसे भक्त पान विषयक जो संक्लेश है, वह भक्तपान संक्लेशहै, मनका अथवा मनमें जो संक्लेश है वह मनः संक्लेश है, वचन द्वारा जो संक्लेश है वह वाक संक्लेश है, काय विषयक जो संक्लेश है वह कायसंक्लेश है, ज्ञानकी जो अविशुद्धि है वह ज्ञानसंक्लेश है, दर्शनकी जो अविशुद्धि
સંયમ અથવા શરીરની સ્થિરતાને માટે જરૂરી વસ્તુને ઉપધિ કહે છે. તે ઉપધિ વસ્ત્રાદિ રૂપ હોય છે. આ વસ્ત્રાદિ રૂપ ઉપાધિ પ્રાપ્ત ન થવાને કારણે અથવા પ્રશસ્ત રૂપે તેની પ્રાપ્તિ ન થવાને કારણે ચિત્તમાં જે સંકલેશ રૂપે અસમાધિ થાય છે, તેને ઉપધિસંકલેશ કહે છે. ઉપાશ્રય વિષયક ચિત્તમાં જે અસમાધિ થાય છે તેને ઉપાશ્રય સંકેલશ કહે છે. કષાયરૂપ અથવા કષાચોથી જન્ય જે સંકલેશ થાય છે તેને કષાયસંકલેશ કહે છે.
આહારાદિની પ્રાપ્તિ ન થવાથી અથવા અપ્રશસ્ત આહારદિની પ્રાપ્તિ થવાથી ચિત્તમાં જે સંકલેશ થાય છે તેને ભક્તપાન સંકલેશ કહે છે. મનનો અથવા મનમાં જે સંકલેશ થાય છે તેને મનઃસંકલેશ કહે છે. વચન દ્વારા જે સંકેલશ થાય છે તેને વા સકલેશ કહે છે. કાયવિષયક સંકલેશનું નામ કાય સંકલેશ છે. જ્ઞાનની જે અવિશુદ્ધિ છે તેને જ્ઞાનસંકલેશ કહે છે. દર્શનની જે અવિશુદ્ધિ છે તેને દર્શન સંકલેશ કહે છે. ચારિત્રની જે અવિશુદ્ધિ છે તેને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫