________________
-RREARRE
सुघाटीका स्था० १० सू०४२ संक्लेशमसंक्लेशनिरूपणम् दर्शनविशोधिः-दर्शनस्य दर्शनाचारस्य परिपालनेन विशोधिः ७। चारित्रविशोधिःचारित्रस्य चारित्राचारस्य परिपालनेन विशोधिः ८१' अचियत्तविशोधिः 'अमीतिकविशोधिः अमीतकस्य अपीतेः अविनयाद्यकरणाद्विशोधिः ९। तथा-संरक्षणविशोधिः-उपध्यादेः संयमार्थ संरक्षणेन चारित्रस्य विशोधिः १०। अथवा-उद्गमादिदोषपरिहारतो दशधापीयं विशोधिश्चित्तविषया बोध्येति ॥ सू० ४२॥
अनन्तरसत्रे चित्तविषया विशोधिरूक्ता, सम्प्रति विशोधिविपरीतम् उपध्यादि संक्लेश, तद्विपक्षमसंक्लेशं च दशभिर्दशभिः स्थानैरभिधातुमाह
मूलम् -दसविहे संकिलेसे पण्णत्ते, तंजहा-उवाहिसंकिलेसे १, उवस्सयसकिलेसे २, कसायसंकिलेसे ३, भत्तपाणसंकिलेसे ४, मणसंकिलेसे ५, वइसंकिलेसे ६, कायसंकिलेसे ७, णाणसंकिलेसे ८, दंसणसंकिलेसे ९ चरित्तसंकिलेसे १०। दसविहे विशोधि है, वह ज्ञानविशोधि है, दर्शनाचारके परिपालनसे जो दर्शनकी विशोधिहै, वह दर्शनविशोधिहै, चारित्राचारके परिपालनसे जो चारित्रकी विशोधिहै वह चारित्र विशोधिहै, अप्रीति रूप अविनय आदिके नहीं करनेसे जो विशोधि हैं, वह अप्रीतिक विशोधि है, उपधि आदिके संयमके निमित्त संरक्षणसे जो चारित्रकी विशोधि है, वह संरक्षण विशोधि है, अथवा-उद्गमादि दोषोंके परिहारसे दश प्रकारकी भी यह विशोधि चित्त विषयवाली जानना चाहिये।सू०४२॥
જ્ઞાનવિધિ-જ્ઞાનાચારની પરિપાલના દ્વારા જ્ઞાનની જે વિશુદ્ધિ જળવાય છે તેને જ્ઞાનવિધિ કહે છે.
દર્શનવિધિ-દર્શનાચારની પરિપાલના દ્વારા દર્શનની જે વિશુદ્ધિ જળવાય છે તેને દર્શન વિશેધિ કહે છે.
ચારિત્રવિધિ-ચારિત્રાચારના પરિપાલન દ્વારા ચારિત્રમાં જે વિશુદ્ધિ આવે છે તેને ચારિત્રવિશેધિ કહે છે.
અપ્રીતિકવિશોધિ-અપ્રીતિરૂપ અવિનય વિગેરે ન કરવાથી જે વિશુદ્ધિ આવે છે, તેને અપ્રીતિકવિધિ કહે છે.
સંરક્ષણવિશેષિ-સંયમના નિભાવને માટે ઉપધિ આદિના સંરક્ષણ વડે ચારિત્રમાં જે વિશેધિ આવે છે, તેને સંરક્ષણ વિધિ કહે છે. અથવાઉદ્ગમાદિ દેના પરિહારવાળી દશ પ્રકારની આ વિશેધિને ચિત્તવિષય વાળી સમજવી છે. સૂત્ર ૪ર છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫