________________
सुधा टीका स्था० १० सू० ३८ मिथ्यात्वनिरूपणम्
४७७ वसंज्ञा यथा-पृथिव्यादयोऽजीयाः उच्छासादीनां जीवधर्माणां तत्रानुपलम्भाव घटवदिति षष्ठम् ६। तथा-असाधुषु-पृथिव्यादिषड्जीवनिकायवधाद् निवृत्तेषु औदेशिकादि भोजिषु ब्रह्मचर्यरहितेषु साधुसंज्ञेति सप्तमम् ७। तथा-साधुषु= सम्यग्ज्ञानदर्शनचारित्रमेक्षिसाधकेषु मुनिषु असाधु-संज्ञेत्यष्टमम् ८ । तथा-अमु. क्तेषु सकर्मकेषु लोकव्यापारमवृत्तेषु मुक्तसंज्ञेति नवमम् ९। तथा-मुक्तेषु सकल कर्मकृतविकाररहितेषु अनन्तज्ञानदर्शनमुखवीर्ययुक्तेषु सिद्धेषु अमुक्तसंज्ञेति दशमम् १०। । सू० ३८ ॥ आदिकोमें उच्छ्वास आदि जो जीव धर्म हैं वे वहीं उपलब्ध होते हैं, अतः उनको अनुपन्धिसे घटकी तरह वह जीवत्व नहीं है, पृथिव्यादि जीवनिकायके वधसे निवृत्त हुए एवं औद्देशिक आदि आहारके करनेवाले ऐसे ब्रह्मचर्य रहित साधुओंको साधु मानना यह मिथ्यत्वका सातवां भेद है, सम्यग्दर्शन सम्यग्ज्ञान एवं सम्यक चारित्र, सम्यक तप इनसे मोक्षके साधकभूत मुनिजनों में असाधुकी मान्यता यह मिथ्यात्वका आठवां भेदहै, जो कर्मसेअभुक्तहै-लोक व्यवहार में निरत हैं-सकमक है, उसमें मुक्तकी मान्यता यह मिथ्यात्वका ९ वां भेद है तथाजो सकल कर्मों द्वारा कृत विकारसे रहित हैं, एवं अनन्तज्ञान, अनन्त दर्शन, अनन्त सुख और अनन्त वीर्य से जो युक्त है ऐसे सिद्ध परमेष्ठीमें अमुक्तकी मान्यता यह मिथ्यात्वका दशवां भेद हैं ।। सूत्र ३८ ॥ પૃથ્વીકાય આદિમાં શ્વાસ, ઉચ્છવાસ આદિ છવધર્મો જોવામાં આવતા નથી. તેમાં આ ગુણોને અભાવ હોવાથી તેમને તેઓ ઘટાદિની જેમ અજીવ જ માને છે. તેમની આ પ્રકારની માન્યતાને મિથ્યાત્વ જ ગણી શકાય. (૭) પૃથ્વી આદિ જવનિકાયના વધથી નિવૃત્ત થયેલા શિક આદિ આહાર કરનારા એવા બ્રહ્મચર્યરહિત સાધુઓને સાધુ માનવા તે પણ મિથ્યાત્વ જ છે. આ મિથ્યાત્વને સાતમે ભેદ છે. (૮) સમ્યગૂ દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર અને સમ્યક તપને મોક્ષના સાધનરૂપ માનનારા સાધુઓને અસાધુરૂપ માનવા તે પણ મિથ્યાત્વ જ છે. આ મિથ્યાત્વને નવમે ભેદ છે. (૯. જે અમુક્ત છે લેકવ્યવહારમાં નિરત છે–સકર્મક છે, તેમને મુક્ત માનવા તે પણ મિથ્યાત્વને નવમે ભેદ છે. (૧૦) જેઓ સકલ કર્મો દ્વારા કૃત વિકારોથી રહિત છે અને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અને અનંત વીર્યથી યુક્ત છે એવાં સિદ્ધ પરમાત્માને અમુક્ત માનવા તે પણ મિથ્યાત્વ જ છે. આ મિથ્યા વન દસમે ભેદ છે. એ સૂત્ર ૩૮ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫