________________
३१२
स्थानाङ्गसूत्रे ___ " सोणियमंसं चम्म अट्ठि वि य होंति चत्तारि"। छाया-शोणितं मांसं चर्म अप्थ्यपि च भवन्ति चत्वारि । इति ।
क्षेत्रतो मनुष्यकलेवरे शतहस्ताभ्यन्तरे, तिर्यक् शरीरे पष्टिहस्ताभ्यन्तरे । कालतो यावत्कालं दृश्यते तावत् । भावतो मनसाऽप्यपठनमिति । मनुष्याणाम् अस्थि-चर्म-मांस-शोणितानि द्रव्यतोऽस्वाध्यायिकानि भवन्ति । क्षेत्रत:-अस्थि हस्तशताभ्यनरे पतितम स्वाध्यायिकं भवति । अथ तत्स्थानमग्निकायेन मातं इसलिये चर्म भी द्रव्पकी अपेक्षा अस्वाध्यायिक है। अर्थात् इनकी उपस्थितिमें स्वाध्याय नहीं किया जाता है, अतः ये अस्वाध्याय करने के कारण हैं। उक्तंच-" सोणियमसं चम्म" इत्यादि।
क्षेत्रकी अपेक्षा मनुष्यका कलेवर यदि सौ हाथके भीतर २ में विद्या मानहै तो वह स्वाध्यायके नहीं करनेको कारण है तथा तिर्यश्चपंचेन्द्रियका शरीर यदि साठ हाथके भीतर २ है तो वह भी स्वाध्यायके नहीं करने में कारण है, कालकी अपेक्षा जितने काल तक वह दिखलाई देता रहता है, उतने काल तक वह स्वाध्यायके नहीं करने में कारण है. भावकी अपेक्षा उस समय मनसे भी उसका पठन नहीं किया जाता है, मनुष्योंके अस्थि, चर्म, मांस एवं शोणित ये सब द्रव्यकी अपेक्षा अस्वाध्यायिक है, क्षेत्रकी अपेक्षा यदि ये १०० हाथके भीतर २ मौजूद हैं तो ये अस्वाध्यायके करने में कारण हैं। જોઈએ. એટલે કે ચમે પણ દ્રવ્યની અપેક્ષાએ અસ્વાધ્યાયિક જ છે. એટલે કે અસ્થિ, માંસ, રુધિર અને ચર્મની જ્યાં ઉપસ્થિતિ (વિદ્યમાનતા) હોય, ત્યાં સ્વાધ્યાય કર જોઈએ નહીં. એટલે જ તેમને અસ્વાધ્યાયના કારણે રૂપે प्र४८ ४२वामा मास छ. हुं ५५५ छ -“ सोणियमंसं चन्म " या
ક્ષેત્રની અપેક્ષાએ જે મનુષ્યનું શબ ૧૦૦ હાથ સુધીના અંતરે પડેલું, હોય તે સ્વાધ્યાય કરવું જોઈએ નહીં. જે તિર્યંચનું કલેવર સાઠ હાથ સુધીના અંતરે પડતું હોય તે જ્યાં સુધી તે કલેવરને ત્યાંથી દૂર કરવામાં ન આવે ત્યાં સુધીનો કાળ અસ્વાધ્યાયકાળ સમજ. કાળની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે જેટલા કાળ સુધી તે નજરે દેખાતું રહે તેટલા કાળ સુધી સ્વાધ્યાય કરવો જોઈએ નહીં. ભાવની અપેક્ષાએ એટલા સમય પર્યન્ત તે પાઠનું મનમાં પણ પડન કરવું જોઈએ નહીં. મનુષ્યનાં અસ્થિ, માંસ, ચર્મ અને શેણિતને દ્રવ્યની અપેક્ષાએ અસ્વાધ્યાયિક કહ્યા છે. ક્ષેત્રની અપેક્ષાએ જે તે ૧૦૦ હાથના અંતર સુધીમાં પડેલાં હોય તે સ્વાધ્યાય નહી કરવામાં કારણભૂત બને છે પરંતુ જ્યાં તે અસ્થિ આદિ અસવાયાયિકે પડ્યાં હોય તે સ્થાનને પાણીથી ધોઈને સાફ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫