________________
३८४
स्यानाङ्गसूत्रे भेदेन पञ्चविधः । तत्र-खण्डभेदो-यथा क्षिप्तमृत्पिण्डस्य १, प्रतरभेदो-यथा मेघसमूहस्य २ अनुतटभेदो-यथा-वंशस्य ३, चूर्णभेदः प्रतीतः ४ उत्करिकाभेदो यथा समुत्कीर्यमाणमस्थकस्य ५। इति चतुर्थों भेदः । तथा-वर्णपरिणामः-वर्णरूपः परिणामः । वर्णः कृष्ण-नील-पीत-रक्त-श्वेत भेदात् पञ्चविधः, अतस्तत्परि. णामोऽपि पञ्चविधो बोध्यः । इति पञ्चमः। गन्धपरिणामः-गन्धरूपः परिणामः । गन्धः सुरभिदुरभिभेदाद् द्विविधः, अतस्तत्परिणामोऽपि द्विविधो बोध्य इति षष्ठः । रसपरिणाम:-रसरूपः परिणामः । अयं च मधुरादि भेदात्पश्चविधः। अनुतट भेद, चूर्ण भेद और उत्करिका भेदसे पांच प्रकारका होता है इनमें फेंके गये मृत्पिण्डके जो टुकडे २ हो जाते हैं वह खण्डभेद है। मेघ समूहके जो स्वतः टुकडे २ हो जाते हैं वह प्रतर भेदहै। बांसका जो भेद है यह अनुतट भेद है, चूर्ण रूप जो भेद है वह चूर्णभेद है। समुत्कीर्यमाण प्रस्त के जो भेद हैं वह उत्करिका भेद हैं वर्ण परिणाम वर्ण रूप जो परिणाम है, वह वर्णपरिणाम है, वर्ण, कृष्णनील, पीत, रक्त एवं श्वेतके भेदसे पांच प्रकारका होता है, इसलिये वर्णका परिणाम भी पांच प्रकारका होता है।
गन्ध परिणाम-गन्ध रूप जो परिणाम है, वह गन्ध परिणाम है सुरभि और दुरभिके भेदसे गन्ध दो प्रकार है इसलिये गन्ध परिणाम भी दो प्रकारका होता है, रस रूप जो परिणाम है, वह - रस परिणाम
માટીના ઢેફાને ફેંકવાથી તેના જે ટુકડે ટુકડા થાય છે તેને ખડભેદ કહે છે. મેઘસમૂહના જે સ્વતઃ (આપમેળે) ટુકડે ટુકડા થઈ જાય છે તેને પ્રતભેદ કહે છે. વાંસ ફાટવાની જે ક્રિયા થાય છે તેને અનુતટભેદ કહે છે, કઈ પણ વસ્તુને તદન ભૂકો થઈ જ તેનું નામ ચૂર્ણભેદ છે. પહાડના ભેદનની જે ક્રિયા થાય છે તેરે ઉત્સરિકા ભેદ કહે છે.
વર્ણ પરિણામ-વર્ણરૂપ જે પરિણામ છે તેને વર્ણ પરિણામ કહે છે. તે વણું પરિણામના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-કૃષ્ણ, નીલ, પીત, રક્ત सन श्वेत.
ગન્ધપરિણામ-ગન્ધરૂપ જે પરિણામ છે તેને ગન્ધપરિણામ કહે છે. ગાધના में प्रा२ छ-(१) सुरलि मने (२) २मि. तेथी गन्धपरिणामना ५ सुरभि ગન્ધપરિણામ અને દુરભિગન્ધપરિણામ નામના બે ભેદ પડે છે.
રસપરિણામ-રસરૂપ જે પરિણામ છે તેને રસપરિણામ કહે છે. રસના મધુરાદિ પાંચ પ્રકાર છે, તેથી રસપરિણામના પણ પાંચ પ્રકાર પડે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫