________________
-
सपाटीका स्था०१० स०१३ अजीवपरिणामनिरूपणम् भेदो भवत्येव । दृश्यतेच अत्युच्चपासादस्थितपुरुषैककालप्रक्षिप्तानां पाषा. णानां पतने कालभेदः, तथा-समभूमिगतपुरुषप्रक्षिप्तानां सततगतिप्रवृत्तानां लोष्टादीनां देशान्तरप्राप्तिकालभेदश्व, अतः सम्भाव्यते एवं द्विविधोऽपि गतिपरिणामः । अथवा-लघु गुरु भेदाद द्विविधोऽयं गतिपरिणामः इति द्वितीयः । तथासंस्थानपरिणामः-संस्थान-परिमण्डल-वृत्त-व्यस्र-चतुरस्रायतलक्षणं, तद्रूपः परिणामः । अयं परिमण्डलादि भेदेन पञ्चविधः । इति तृतीयः । तथा-भेदपरिणामः -भेदरूपः परिणामः । अयं खण्डभेद-प्रतर-भेदानुतटभेद-चूर्णभेदो-त्करिकाहोता ही है । यह बात तो प्रत्यक्षसे देखने में आती है कि बहुत ऊंचे प्रासाद परसे खडे हुए अनेक पुरुषों द्वारा एकही समय में जो पाषाण खण्ड प्रक्षिप्त किये जाते हैं, उनके गिरने में काल भेद होता है तथा इसी तरहसे समभूमिमें खडे हुए पुरुषों द्वारा-जो पाषाण खण्ड फेंके जाते हैं, वे यद्यपि एक सी गतिसे चलते हैं फिर भी ऐसे उन पावाणोंकी देशान्तर प्राप्तिमें कालभेद देखा जाता है. अथवा-गुरु और लघु के भेदसे भी गतिपरिणाम दो प्रकारका होता है--
संस्थान परिणाम--संस्थान नाम आकार है, यह आकार, परिमण्डल, वृत्त, व्यस्र, चतुरस्र और आघत रूपसे अनेक प्रकारका होता हैं. अर्थात् पांच प्रकार का होता है, इस तरह संस्थान रूप जो परिणाम है, वह संस्थान परिणाम है, तथा-भेद रूप जो परिणाम है वह भेद परिणाम हैं यह भेद परिणाम - खण्डभेद प्रतरभेद, પ્રયત્નભેદને લઈને પરિણામમાં ભેદ પડી જાય છે. એ વાત તે પ્રત્યક્ષ જોવામાં આવે છે કે કેઈ ઊંચા મકાનની અગાશીમાં ઊભેલાં અનેક માણસો દ્વારા એક જ સમયે જે અનેક પથ્થર નીચે ફેંકવામાં આવે છે તે પથ્થરો એકી સાથે જમીન પર પડતા નથી પણ તેમનાં પતનના કાળમાં તફાવત જોવામાં આવે છે. એ જ પ્રમાણે સમતલ ભૂમિ પર ઊભેલાં અનેક માણસો દ્વારા જે પથ્થરો ફેંકવામાં આવે છે તેઓ જે કે એકધારી ગતિથી આગળ વધે છે, છતાં પણ દેશાન્તર પ્રાપ્તિમાં કાળભેદ જોવામાં આવે છે. અથવા-ગુરુ અને લઘુના ભેદથી પણ ગતિ પરિણામ બે પ્રકારનું કહ્યું છે.
સંસ્થાના પરિણામ-સંસ્થાન એટલે આકાર તે આકારના નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે–પરિમંડલ, વૃત્ત વ્યસ્ત્ર, ચતુરસ્ત્ર અને આયત. આ રીતે સંસ્થાન રૂ૫ જે પરિણામ છે તેને સંસ્થાનપરિણામ કહે છે.
ભેદ પરિણામ-ભેદ રૂપ જે પરિણામ છે તેને ભેદ પરિણામ કહે છે. તે ભેદ પરિણામના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-ખંડભેદ, પ્રતરભેદ, અનુતટ लेट, यूने मन BRE
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫