________________
३७२
स्थानाङ्गसूत्रे पर्यायार्थिकनयमतेन तु-पूर्वसत्पर्यायापेक्षया विनाशः, उत्तरेण चासता पर्यायेण प्रादुर्भावः । तदुक्तम्
" परिणामो ह्यर्थान्तरगमनं " इत्यादि।
तात्पर्य इसका ऐसा है कि एक पर्यायसे दूसरी पर्यायका होना द्रव्य में ही होता है, क्योंकि पर्यायोंका आधार द्रव्य है, अतः द्रव्य जब एक पर्यायका परित्याग करता हुआ पर्यायान्तरको प्राप्त करता है उस अवस्थामें वह द्रव्य अपने मौलिक रूप से नष्ट नहीं होता है, प्रथम पर्यायमें जैसा अस्तित्व था वैसाही उसका रूप अस्तित्व पर्यायान्तरमें रहता है, इसलिये अर्थान्तरगमन ही परिणामहै, द्रव्यका सदा एकसी स्थिति में रहना यह परिणाम नहीं है, इस अवस्थामें भी पूर्वपर्यायका उस द्रव्यमें सर्वथा विनाश भी नहीं होता है, और उसका सर्वथा अवस्थान भी नहीं रहता है क्योंकि जब एक पर्याय से द्वितीय पर्यायमें प्रवत्ति होतीहै तो वह प्रथम पर्याय उस द्रव्यमें अन्तर्हित (छिप) हो जाती है-यही उसका प्रथम पर्याय से रहित होना है. __पर्यायार्थिक नयके मतानुसार जब द्रव्य में उत्तर पर्यायका उत्पाद होता है, तो यह उत्तर पर्याय उस द्रव्यमें असत् होती है, और इसका
" परिणामो यर्थान्तरगमन" त्याह
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં પરિણમન થવાની વાત દ્રવ્યમાં જ સંભવી શકે છે, કારણ કે પર્યાના આધાર રૂપ દ્રવ્ય હોય છે. તેથી જ્યારે એક પર્યાયને પરિત્યાગ કરીને પર્યાયાન્તર (અન્યપર્યાય)ને ધારણ કરે છે ત્યારે તે દ્રવ્યના મૌલિક રૂપને નાશ થતો નથી. પૂર્વ પર્યાયમાં તેનું જેવું અસ્તિત્વ હતું એવું જ તેનું અસ્તિત્વ પર્યાયાન્તરમાં પણ ટકી રહે છે. તેથી અર્થાન્તરગમન જ પરિણામ છે,-દ્રવ્યનું સદા એક સરખી સ્થિતિમાં રહેવું તેનું નામ પરિણામ (પરિણમન) નથી. આ અવસ્થામાં પણ પૂર્વ પર્યાયને તે દ્રવ્યમાં સર્વયા વિનાશ પણ થતો નથી અને તેનું સર્વથા અવસ્થાન પણ રહેતું નથી, કારણ કે જ્યારે કેઈ એક પર્યાધમાં જ્યારે તે દ્રવ્યનું પરિણમન થાય છે, ત્યારે તે પૂવપર્યાય દ્રવ્યમાં અન્તહિંત થઈ જાય છે-એજ તેનું પ્રથમ પર્યાયથી રહિત થવાનું કાર્ય (પરિણમન) છે.
પર્યાયાર્થિક નયની માન્યતા આ પ્રકારની છે-જ્યારે દ્રવ્યમાં ઉત્તરપર્યાયને ઉત્પાદ (ઉત્પત્તિ) થાય છે, ત્યારે તે તે દ્રવ્યમાં તે ઉત્તર પર્યાય અસત (અવિદ્યમાન) હોય છે અને તેને તેમાં ઉત્પાદ થાય છે, તેથી આ ઉત્તરપર્યાયની
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫