________________
३५४
स्थानाङ्गसूत्रे
टीका- 'दसहि ठाणेहिं' इत्यादि
दशभिः स्थानैः कारणैः अच्छिन्नः = अपृथग्भूतः - शरीरे विवक्षितस्त्रन्धे वा सम्बद्धः पुद्रलः चलेत्= स्थानान्तरे गच्छेत्, तद्यथा - आहियमाणः = खाद्यमानः पुलश्चत् १ । परिणम्यमानः = जठराग्निना परिणतिमापयमानो वा पुद्गलः चलेत् २। उच्छस्यमानो वा पुद्गलः = उच्छासवायुपुद्गलः चलेत् ३ | निःश्वस्यमानो वा पुद्गलः = निःश्वासपुद्गलः चलेत् ४ | वेद्यमानः = अनुभूयमानो वा पुद्गलःकर्मपुङ्गलबलेत् ५। निर्जीर्यमाणो देशतः क्षीयमाणो वा पुल:- कर्मपुलः चलेत् ६ ।
टीकार्थ-दश कारणोंसे अच्छिन्न-अपृथग्भूत शरीरमें अथवा विवक्षित स्कन्धमें सम्बद्ध पुद्गल स्थानान्तर में जा सकता है, वे दश कारण इस प्रकार से हैं- इनमें एक कारण है जो खाया गया पुल होता है वह एक स्थान से दूसरे स्थान में जा सकता है, दूसरा कारण ऐसा है जो परिणम्यमान - जठराग्नि से परिणतिको प्राप्त हुआ- पुद्गल होता है, वह एक स्थान से दूसरे स्थान पर जा सकता है, तीसरा कारण ऐसा हैउच्छ्रयस्पमान पुद्गल जो उच्छ्वास वायुरूप पद्वल होता है यह एक स्थान से दूसरे स्थान जा सकता है। चतुर्थ कारण ऐसा हैजो निःस्वमान पुद्गल होता है-निःश्वास वायुरूप पुद्गल होता है, वह एक स्थान से दूसरे स्थान पर जा सकता है, पांचवां कारण ऐसा हैजो वेद्यमान पुद्गल अनुभूयमान कर्म पुद्गल होता है वह एक स्थान से दूसरे स्थान पर जा सकता है, छठा कारण ऐसा है, जो पुद्गल निर्जीर्यमाण होता है - एकदेश से क्षीयमाण होता है, वह एकस्थान से दूसरे
ટીકા-દશ કારણેાને લીધે અચ્છિન્ન-અલગ નહીં પડેલુ’-શરીરમાં અથવા અમુક સ્કન્ધમાં સંબદ્ધ હોય એવુ' પુદ્ગલ સ્થાનાન્તરમાં જઇ શકે છે. તે દસ કારણેા નીચે પ્રમાણે છે–
(૧) આહાર રૂપે ગ્રહણ કરાયેલુ પુગલ એક સ્થાનેથી ખીજે સ્થાને જઈ શકે છે. (૨) જે પરિણમ્યમાન (જઠરાગ્નિ વડે પરિણતિને પામેલુ' ) પુદૂગલ હાય છે તે પણ એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. (૩) ઉસ્યમાન પુદ્ગલ ( જે ઉચ્છ્વાસના વાયુરૂપ પુદ્ગલ હોય છે તે) પણ એક સ્થાનેથી ખીજે સ્થાને જઈ શકે છે. (૪) નિ:શ્વસ્યમાન પુદ્ગલ (નિઃશ્વાસ વાયુરૂપ પુદ્ગલ) પણ એક સ્થાનેથી ખીજે સ્થાને ગમન કરી શકે છે. (૫) ? વેદ્યમાન પુદ્ગલ (અનુયમાન કર્મ પુદ્ગલ) હાય તે પણ એક સ્થાનેથી ખીજે સ્થાને જઈ શકે છે. ( ૬ ) જૈ પુદ્ગલેા નિયમાન હાય છે એક દેશથી ક્ષીયમાણ હોય છે-તે એક સ્થાનેથી ખીજે સ્થાને જઈ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫