________________
२९६
स्थानाङ्गसूत्रे भवे तु सा रोहिणी विद्या सिद्धा, तल्ललाटे विवरं कृत्वा तच्छरीरं प्रविष्ठा । ललाटच्छिद्र च देवेन तृतीयं नेत्र कृतम् । सात्यकिः स्वपितरं पेढालपरिवाजकं, कालसंदीपं विद्याधरं च मारितवान् , स्वयं च विद्याधरचक्रवर्ती बभूव ७।। ___ नथा--श्राविका बुद्धः-बुद्धा-ज्ञाता श्राविका-सुलसाभिधाना येन स श्राविकाबुद्धः, आर्षत्वावुद्धस्य परप्रपोगः, अम्बड:-तदाख्यः परिव्राजको विद्याधरश्रमणोपासकः, तत्कथै यम्--
चम्पानगरीनिवासी अम्बडो विद्याधरः श्रावको महावीरप्रभुसमीपे धर्म श्रुत्वा राजगृहं प्रयातः । स च भगवता बहुसरपोपकारायोक्त:-" सुलसाश्राविका मारा गया-अतः उसने छठे भवमें जब कि उसकी आयु छ मासकी चाकी रही इस विद्याकी चाहना करना छोड दिया परन्तु इस सातवें भवमें उसे वह रोहिणी विद्या सिद्ध हो गई सो वह उसके ललाटमें छेद करके शरीर में प्रविष्ट हो गई ललाटके छेदको देवने तृतीय नेत्रके रूप में परिणमा दिया सात्पकिने अपने पिता पेढालपरिव्राजकको और कालसंदीप विद्याधरको मार दिया और स्वयं विद्याधरोंका चक्रवर्तीवनगया
अम्बडका विशेषण जो 'श्राविका बुद्ध' दिया है सो उस विषय में कथा ऐसी है-अम्बड़ नामका कोई एक विद्याधर था, वह चम्पानगरीका रहनेवाला था, श्रावक था, एक दिनकी बात है कि यह महावीर प्रभुके पास धर्म सुनकर राजगृह की ओर जव चला तब भगवान्ने उससे ઘેર લઈ ગયે. ત્યારબાદ તેણે તેને પિતાની વિદ્યાઓ શિખવી દીધી. પાંચ પૂર્વભવમાં રહિણીવિદ્યા દ્વારા સાત્યકીને મારી નાખવામાં આવ્યું હતું. તેથી પિતાના છઠ્ઠા ભાવમાં જ્યારે પિતાનું છ માસનું આયુષ્ય બાકી રહ્યું હતું ત્યારે તે તે વિદ્યા પ્રાપ્ત કરવાની અભિલાષા છેડી દીધી. પરંતુ આ સાતમા ભાવમાં તેને તે રોહિણી વિદ્યા સિદ્ધ થઈ ગઈ. તે વિદ્યા તેના કપાળમાં છિદ્ર પાડીને તેના શરીરમાં દાખલ થઈ ગઈ તેના કપાળમાં જે છિદ્ર પડયું હતું. તેનું દેવ દ્વારા ત્રીજા નેત્રમાં પરિણમન કરવામાં આવ્યું. ત્યાર બાદ સત્યકીએ તેના પિતા પેઢાલ પરિવ્રાજકને અને કાલસંદીપ વિદ્યાધરને મારી નાખ્યા અને પોતે વિદ્યાધરને ચકવર્તી બની ગયો.
(૯) અમ્બડ–અમ્બડને શ્રાવિકાબુદ્ધ વિશેષણ લગાડવામાં આવ્યું છે તેને વિષે આ પ્રકારની કથા છે
અમ્બડ નામનો કોઈ એક વિદ્યાધર હતું. તે ચંપા નગરીમાં રહેતો હતો અને શ્રમણોપાસક (શ્રાવક) હતું. એક દિવસ તે મહાવીર પ્રભુના દર્શન કરીને તથા ધર્મોપદેશ સાંભળીને જ્યારે તે રાજગૃહ નગર તરફ જવા ઉપડયો, ત્યારે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫