________________
२६८
स्थानाङ्गसूत्रे
इति सप्तम्यन्ता छाया, तत्पक्षे - संख्याने - गणित रूपविषये प्रथमो निपुण इत्यर्थः, एवं निमित्तादिष्वपि बोध्यम्, निमित्तम् अतीतानागतशुभाशुभसूचकं पुरुषवस्तु २, कायिकं - शारीरिकम् - इडापिङ्गला सुषुम्णादि प्राणतत्वनिरूपकम् ३, पुराण:पुराभवो वृद्ध इत्यर्थः । स च चिरजीवित्वाद् दृष्टबहुविधप्रसङ्गव ने पुणिको भवति, यद्वा पुराणं - पुराभवत्तं शास्त्रविशेषः, तज्ज्ञाता निपुणप्रायो भवति ४, तथा - पारिहस्तिक :- स्वभावनिपुणः सर्वकार्याणां समुचितसमये कर्ता ५, तथापरपण्डितः परः - प्रकृष्टः पण्डितः - विज्ञः परपण्डितः - बहुशास्त्रवित्, यद्वा- पर:रूपाने " ऐसी भी होती हैं, इस पक्षके जो गणित रूप विषयमें प्रथम निपुण होता है, वह संख्यान है इसी तरहका कथन निमित्त आदि पदों में भी जानना चाहिये अतीत अनागत सम्बन्धी शुभ अशुभका सूचक जो पुरुष रूप वस्तु है वह निमित्त है २ इडा पिंगला एवं सुषुम्ना आदि प्राण तत्त्वका निरूपक जो शारीरिक शास्त्र है, वह कायिक है, इस शास्त्रका जो ज्ञाता है वह कायिक हैं, पुराण शब्दका अर्थ पुरा भववृद्ध है यह वृद्ध चिरंजीवी होनेके कारण अनेक प्रकारके प्रसङ्गोका द्रष्टा होता है इसलिये वह नैपुनिक कहा जाता है, अथवा पुराभव वृत्तका नाम पुराण है इस इतिहास रूप पुराभव वृत्तका प्रतिपादक जो शास्त्र विशेष होता है वह भी पुराण शब्द वाच्य होता है इसका जो ज्ञाता हैं वह भी प्राय: निपुण होता है ४, पारिहस्तिक- समस्त कार्यों का समुचित समयमें जो कर्ता होता है, वह भी स्वभावतः संख्याने " પણ થાય છે. આ સસ્કૃત છાયાની દૃષ્ટિએ તેના અર્થ આ પ્રમાણે થાય છે-ગણિતના જે પ્રથમ નિપુણ થાય છે તેને સખ્યાન કહે છે. એજ પ્રકારનુ` કથન નિમિત્ત આદિ પદો વિષે પણ સમજવુ. અતીત ( ભૂત )અને ભવિષ્યકાળ સંબંધ શુભઅશુભનુ સૂચક જે શાસ્ત્ર છે તેનુ નામ નિમિત્ત છે, તે શાસ્ત્રમાં નિપુણ પુરૂષ માટે નિમિત્તપદ પ્રયુક્ત થયુ છે. ઈડા, પિંગલા, સુષુમ્ગા આદિ પ્રાણતત્ત્વનું નિરૂપક જે શારીરિક શાસ્ત્ર છે તેને કાયિક કહે છે. તે શાસ્ત્રમાં નિપુણ હાય એવા પુરુષને પણ કાયિક કહે છે. પુરાણ પદ પુરાભવ (વૃદ્ધ)નું વાચક છે. તે વૃદ્ધ ચિરંજીવી હાવાને કારણે અનેક પ્રકારના પ્રસ’ગેાના દૃષ્ટા હાય છે. તેથી તેને નૈપુણિક કહેવામાં આવે છે. અથવા પુરા ભવવૃત્તનું–પ્રાચીનસમયના ઇતિહાસનું પ્રતિપાદન કરનાર જે શાસ્ત્રછે, તેને પુરાણુ કહે છે, તે શાસ્ત્રના જે જ્ઞાતા હોય છે તે પણ સામાન્ય રીતે નિપુણ જ હોય છે પારિહસ્તિક ‘સમસ્ત કાર્યંત જે સમુચિત સમયમાં પૂરાં કરનારા હાય છે તે પણ સ્વાભાવિક રીતે નિપુણુ જ હાય છે તેથી એવી નિપુણ વ્યક્તિને પારિહસ્તિક કહેલ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫